તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘડુલી પાસેની મારામારીમાં આરોપીના નામમાં ફેરફાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : લખપત તાલુકાના ઘડુલીથી ધારેશી જતા રોડ પર પાણીના ટાંકા નજીક બાઇક ટકરાય તે રીતે યુવાન વાહન હંકારતો હોવાથી ઠપકો આપતા રણજીતસિંહ ગજુભા જાડેજાને લવ હરેશભાઇ રૂપારેલે માર મારી ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે સોમવારના અહેવાલમાં નામ લવ હરેશભાઇ કતીરા શરતચૂકથી લખાયું હતું. તેમને આ ઘટના સાથે કોઇ સબંધ ન હોવાનું જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

    વધુ વાંચો