તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Chandravadan Dholakia President Of 39sandhideep39 Institute Of Senior Poets And 061513

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અહીંની વરિષ્ઠ કવિઓની સંસ્થા ‘સાંધ્યદીપ‘ના પ્રમુખ ચંદ્રવદન ધોળકિયા અને

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અહીંની વરિષ્ઠ કવિઓની સંસ્થા ‘સાંધ્યદીપ‘ના પ્રમુખ ચંદ્રવદન ધોળકિયા અને મંત્રી કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત’એ કવિ વંચિત કુકમાવાલાને અંજલિ આપતાં જણાવ્યું હતું કે,વંચિત શબ્દના આરાધક અને ગીતના સાધક હતા. તેમના અવસાનથી ગુજરાતનું સાહિત્ય જગત રાંક બન્યું છે. તો બીજી તરફ કચ્છ જિલ્લા મઝદુર વિકાસ મંચ દ્વારા પણ કવિને શ્રધ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા અને તેમના કાર્યોને યાદ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો