તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં પીર બુલંદશાહના ઉર્ષની ઉજવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | અહીના ભોઇવાલા ફળીયા વિકાસ મંડળ દ્વારા વર્ષો જૂની પરંપરા મુજબ 12 જાન્યુઆરીના પીર બુલંદશાહનું ઉર્ષ મુબારક ઊજવાયો હતો. જેમાં ચાદરપોશી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ઉજવણીમાં ટ્રસ્ટી મલેક મામદ કાસમ તેમજ વકફ બોર્ડના સભ્ય જત આમદભાઈ, કેવર લધાભાઈ, અને સેખુલ હદીશ સોયાબઅલી મોલનાઅે હાજરી આપી હતી. ચાદરપોશી બાદસેખુલ હદીશ સોયાબઅલી મોલના દ્વારા તકરીર બયાન કરવામાં આવી હતી અને ત્યારબાદ ન્યાઝનું આયોજન કરાયું હતું.વ્યવસ્થા મલેક સિકંદર, ખૂબીયા ફિરોજ, રાઠોડ સાહિલ, નોતિયાર બિલાલ, રાઠોડ મહેમુદ, મલેક નાસીર, મલેક સારૂખ, મલેક સબિર, સરકી જુણસ, સરકી રમજુ, મલેક નિઝામ, ઉઠાર ઈસ્માઈલ , મલેક અજીજ, ઉઠાર કાસમ, ભૂકેરા કાદર, સૈયદ મુનાભાઈ, રાઠોડ હાજી હુસૈન , મલેક રમજાન, તેમજ અા વિસ્તારના સ્થાનિક લોકોઅે વ્યવસ્થા સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો