તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લા ક્ષય કચેરીમાં મહિલા દિનની ઉજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભુજ| ભુજમાં જિલ્લા ક્ષય કચેરી ખાતે જી.એસ.એન.પી. પ્લસ સ્વેતના પ્રોગ્રામ દ્વારા એચ.આઈ.વી. પોઝીટીવ સગર્ભા મહિલા સપોર્ટના કાર્યક્રમની ઉજવણી અને મિટિંગનું આયોજન જિલ્લા ટીબી/એચ.આઈ.વી. ઓફિસર ડો.ડી.કે. ગાલાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. સગર્ભા મહિલાને સારવાર દરમ્યાન કાળજી અને સંભાળ માટે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર રાજેશભાઈ વાઘેલા દ્રારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના એડવોકેટ પી.ડી. ધોળકીયા દ્વારા મહિલાઓ માટે કાયદા વિશે સમજ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જાડેજાઅે સમાજ સુરક્ષા એકમ દ્વારા મળતી સહાય વિશે માહિતી આપી હતી. અા કાર્યક્રમમાં તમામ સગર્ભાઓને હોળી નિમિતે ખજુર અને ધાણીની કીટ આપવામાં આવી અને પ્રથમ હોળી મનાવતાં બાળકોની પાઢણ (ગીભ)નો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો