તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આડેસર ચેકપોસ્ટના CCTV 6 માસથી બંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આડેસર : ભારત-પાક વચ્ચે યુધ્ધ જેવા માહોલ ટાંકણે સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરી દેવાયો છે. ત્યારે કચ્છના પ્રવેશદ્રાર એવા આડેસરમાં દિવા તળે અંધારાની સ્થિતી જોવા મળી રહી છે. અહીની ચેકપોષ્ટના સીસીટીવી કેમેરા પાછલા 6 માસથી બંધ હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. હાલ આ ચેકપોષ્ટ પર વાહન ચેકીંગની સઘન કામગીરી થતી હોવા સાથે ગાડી પરના કાળા કાચ ઉતારવાની ઝુંબેશ પણ સાથોસાથ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો