તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Career Guides Training Class For Scheduled Caste Youth In Madvi On Sunday 061612

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રવિવારે માંડવીમાં અનુસૂચિત જાતિના યુવાનો માટે કારકિર્દી માર્ગદર્શક તાલીમ વર્ગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભુજ| માંડવીમાં તા.15/3, રવિવારના અનુસૂચિત જાતિના યુવક-યુવતીઅો માટે નિ:શુલ્ક કારકિર્દી માર્ગદર્શક તાલીમ વર્ગનું અાયોજન કરાયું છે. અનુસૂચિત જાતિના યુવક-યુવતીઅોને પોલીસ, લશ્કર, અર્ધલશ્કરી દળો જેવા કે, બી.અેસ.અેફ., અાર.અે.અેફ., સી.અાર.પી.અેફ., સી.અાર.પી.અેફ., સી.અાઇ.અેસ.અેફ., અેસ.અેસ.બી. તેમજ સરકારના અન્ય વિભાગોમાં ભરતી થવાની, જોડાવાની તક મળે તે માટે નવા નાકાની સામે, નાગનાથ મંદિર રોડ, દરજી સમાજવાડી, માંડવી ખાતે તા.15/3ના સવારે 10 કલાકે વિનામૂલ્યે તાલીમ વર્ગ યોજાશે, ભાગ લેવા ઇચ્છુક માંડવી તાલુકાના ધો.12 પાસ તથા તેની ઉપરની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અનુ.જાતિના યુવાનો, યુવતીઅોને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે હાજર રહેવા જણાવાયું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો