તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજની કોલેજમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજની જે.બી. ઠક્કર કોમર્સ કોલેજમાં એસઆરકે ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતા જેનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો.

‘સોફ્ટ સ્કિલ્સ ફોર કેરિઅર એન્ડ લાઇફ’ વિષય પર બી.કોમના સેમે-6ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા આ સેમિનારમાં એસઆરકે ઇન્સ્ટિટ્યૂટના પ્રા. જ્વલંત શર્મા, યેશા મહેતાએ સોફ્ટ સ્કિલ્સની સમજૂતી આપી હતી અને પૂર્ણિમા ઉપાધ્યાયે સહયોગ આપ્યો હતો. સમાપન પ્રસંગે ભાગ લેનારા તમામ છાત્રોને પ્રમાણપત્ર અપાયાં હતાં. આચાર્ય ડી.એ. અઘારા, પ્રીતિબેન મોમાયા, પ્રા. આર્ય કિશન સહિતના સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો