તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Capricorn At The Corridor In The Big Desert Of Kutch Known As The White Desert 062015

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્હાઇટ રણ તરીકે ઓળખાતા કચ્છના મોટા રણમાં ધોરડો ખાતે મકરસંક્રાંતિના

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્હાઇટ રણ તરીકે ઓળખાતા કચ્છના મોટા રણમાં ધોરડો ખાતે મકરસંક્રાંતિના ત્રણ દિવસ પૂર્વે પતંગોત્સવ યોજાયો હતો. દેશવિદેશના 95 પતંગબાજોએ પોતાની પતંગકલાના દર્શન કરાવીને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. આ પતંગબાજોમાં કેરળના આંતરરષ્ટ્રીય પતંગ ચેમ્પિયન અબ્દુલ્લા મલીયેક્કલનો પણ સમાવેશ થાય છે. 15 દેશ અને દેશના 4 રાજ્યોમાંથી આ પતંગવીરો આવ્યા હતાં.કુલદીપસિંહ ઝાલા, મદદનીશ કલેકટર તેમજ ધોરડોના સરપંચ મીયાંહુસેન ગુલબેગે કાર્યક્રમને ખુલ્લો મૂકયો હતો. હર્ષ બુદ્ધભટ્ટી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો