ભુજની શાળા નં. 11માં ગાંધી પરીક્ષા માટેના વર્ગનો અારંભ કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાત્મા ગાંધીની 150મી જયંતિ પ્રસંગે ભુજની શાળા નં. 11માં ગાંધી વિચાર પરીક્ષા માટેના વર્ગનો અારંભ કરાયો હતો. અા વેળાઅે શાળાના અાચાર્ય ભાનુશાલી, ગાંધી પ્રચારક અંતાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તકો સ્વ. પ્રસન્નરાય હાથીની સ્મૃતિમાં અપાયાં હતાં. અાયોજન શિક્ષકો પાઠક અને ઝાલાઅે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...