જાયન્ટ્સ ગ્રૂપ અોફ ભુજ અને સાહેલીના સંયુક્ત ઉપક્રમે ભુજની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાયન્ટ્સ ગ્રૂપ અોફ ભુજ અને સાહેલીના સંયુક્ત ઉપક્રમે ભુજની ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલમાં સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો હતો.ક્લબના ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન નૂરુદ્દીન સેવવાલાઅે બેટી બચાવોની સાથે બેટાના વિકાસ તરફ પણ ધ્યાન દેવાની જરૂર હોવા પર ભાર મૂક્યો હતો. અા વેળાઅે અેનઅેસઅેસ કેડેટ્સને કેમ્પ માટે 50 થાળી, વાટકા, ગ્લાસના સેટ, ધો. 9થી 12ની પ્રથમ ત્રણ ક્રમે અાવેલી 24 દીકરીને શિલ્ડ અને શૈક્ષણિક કીટ તેમજ 20 જરૂરિયાતમંદ દીકરીઅોને નિ:શુલ્ક નોટબુક સેટ અર્પણ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...