તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજનો શખસ દારૂની 12 બોટલ સાથે પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના આરટીઓ રીંગરોડ પર આવેલ કતીરા કોમ્પલેક્ષની પાછળના ભાગે આવેલ રોડ પરથી પસાર થતા ભુજના એક શખસને ભારતિય બનાવટની ઇંગ્લીસ દારૂની 12 બોટલ સાથે પોલીસના હાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો. પોલીસની ટુકડી પેટ્રોલીંગમાં હતી તે સમયે શનીવારની રાત્રે દસેક વાગ્યાના અરસામાં લોટસ કોલોની પાસે આવેલ વાલ્મીકી નગરમાં રહેતા સગની મણિલાલ રાજપુત નામના શખસના કબજામાંથી દારૂની 12 બોટલ મળી આવી હતી. પોલીસે 4200ની કીમતના દારૂ ઉપરાંત 500ની કિમતના મોબાઇલ મળી 4700નો મુદામાલ કબ્જે લઇ આગળની તપાસનો દોર હાથ ધર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો