તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News Bhuj Vasantben Anandlal Jhala Passed Away While His Son Bankimchandra 061004

ભુજના વસંતબેન આનંદલાલ ઝાલાનું નિધન થતા તેમના પુત્ર બંકીમચંદ્ર,જેઓ છેલા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના વસંતબેન આનંદલાલ ઝાલાનું નિધન થતા તેમના પુત્ર બંકીમચંદ્ર,જેઓ છેલા ૩૦ વર્ષથી જી.કે.જનરલમાં સેવા આપે છે, તેમણે તેમના માતૃશ્રીના ચક્ષુનું ભુજ જી.કે.જનરલ હોસ્પિટલને ગુજરાત અદાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સની આઈ બેન્કને સંશોધન તથા પ્રત્યારોપણ અર્થે કરી ઉમદા ઉદાહરણ પુરું પાડ્યું છે. આંખ વિભાગના ડો.પૂજા પટેલ અને ડો. ભાવના ગગલે ચક્ષુદાન સ્વીકારી પરિવાર જનોનો અભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...