ભુજ : મૂળ દેશલપર (વાંઢાય)ના લખમશી લધા પટેલ (માકાણી) (ઉ.વ.

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : મૂળ દેશલપર (વાંઢાય)ના લખમશી લધા પટેલ (માકાણી) (ઉ.વ. 80) (વસંત ટાયર્સ), તે મણીબેનના પતિ, સ્વ. લધાભાઇ ગોપાલના પુત્ર, સ્વ. ધનજી હીરજી પોકાર (જીયાપર)ના જમાઇ, સ્વ. રામજીભાઇ (લંડન), સ્વ. નારણભાઇ, ધીરજલાલ (બાબુભાઇ) (ભુજ), ભાનુબેન કરમશી (ઘાટકોપર)ના ભાઇ, અરવિંદભાઇ મહેન્દ્રભાઇ (ભુજ), મંજુલાબેન ચંદુલાલ (દરશડી)ના પિતા, મંગળાબેન, કમળાબેન (ભુજ)ના સસરા, ભક્તિ મયંક (નાસિક), નિલેશ, મિતુલ, મિનેશના દાદા, નિતા, જ્યોત્સના, ચાંદનીના દાદાજી સસરા, મોહનભાઇ, જગદીશભાઇ, ગોર્ધનભાઇ, લલિતભાઇ (લંડન)ના કાકા, મનસુખભાઇ, ભરતભાઇ, શાન્તિલાલભાઇ, જીજ્ઞેશભાઇ, રસીલાબેન મનહરલાલ, હંસાબેન નવીનભાઇ (ભુજ), ભાવનાબેન સુરેન્દ્ર (ડોંબીવલી)ના મોટા બાપા, લક્ષ્મીબેન (લંડન)ના દિયર, કસ્તુરેબન, લીલાબેન (ભુજ)ના જેઠ તા. 5-4ના અવસાન પામ્યા છે. તેમની સાદડી-પ્રાર્થનાસભા તા. 8-4ના સાંજે 5થી 6 વાગડ બે ચોવીસી સમાજવાડી, અાર.ટી.અો. સર્કલ ભુજ મધ્યે.

ગાંધીધામ : ઠક્કર તલકશી માવજીભાઇ (ઉ.વ. 59) તે સ્વ. શાન્તાબેન તથા સ્વ. માવજીભાઇ લખમશીભાઇ ઠક્કર (મુળ ભાભર)ના પુત્ર, રમેશભાઇ, ભરતભાઇ, જલારામભાઇ, ભગવતીબેન બાબુલાલ ઠક્કરના ભાઇ, મયુર, દિપક, ભક્તિના પિતા, સ્વ. ઠા. દલપતરામ લખમશી, સ્વ. મણીબેન (ભાભર)ના ભત્રીજા, નરભેરામ, હરગોવિંદભાઇ, રસીકલાલ, મનુભાઇના કાકાઇ ભાઇ, સ્વ. ઠા. કલ્યાણજી સ્વરૂપચંદ, સ્વ. ઠા. ખીમજીભાઇ સ્વરૂપચંદ (અાદિપુર)ના ભાણેજ, સ્વ. બેચરદાસ જાદવજી ઠક્કર (ગાગોદર)ના જમાઇ તા. 6-4ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 8-4 સોમવારના સાંજે 5થી 6 નૂતન લોહાણા મહાજનવાડી, ભારતનગર ગાંધીધામ મધ્યે.

ગાંધીધામ (ગણેશનગર) : લક્ષ્મણ હરજીભાઇ ફુફલ (ઉ.વ. 72) (નિવૃત્ત કેપીટી કર્મચારી) તે સ્વ. હરજી ફુફલ, સ્વ. ભાણબાઇના પુત્ર, સ્વ. ખેંગાર, સ્વ. ધારબાઇ, સ્વ. જેઠાલાલ, સ્વ. વિરમ, જીવરાજના નાનાભાઇ, નેણબાઇના પતિ, સ્વ. કારાભાઇ મારાજના જમાઇ, જખુ મારાજના બનેવી, નરેશ, કમલેશ, હર્ષદ, ઝવેરના પિતા, નરેન્દ્ર, સોનબાઇ, કાનજી, ગોવિંદ, સ્વ. અાશમલ, મેઘરાજ, વિશન, નાનાલાલ, મોહન, લક્ષ્મીચંદ, મુકેશ, લાલજી, દિનેશ, કિશોર, જયશ્રીના કાકા તા. 6-4ના અવસાન પામ્યા છે. તેમની ધાર્મિકક્રિયા બુધવાર તા. 10-4ના અાગરી ગુરૂવાર તા. 11-4ના ઘડાઢોળ (પાણી) રાખવામાં અાવેલ છે. તેમના નિવાસસ્થાન મકાન નં. 175, ગણેશનગર, ગાંધીધામ મધ્યે.

ગાંધીધામ : મૂળ બાલાચોડ મોટીના શંકર વેરશી કટારમલ (ઉ.વ. 102) તે સ્વ. પ્રધાન શંકરલાલ, દામજી, ચંદુલાલ, હરિરામના પિતા, વસંત, વિજય, રમેશ, ભરત, કાનજી, દિપક, પ્રકાશ, વિનોદ, કિશોર, સુરેશના દાદા, સ્વ. લીલાધર નારાણજી માવ (નરેડી)ના જમાઇ, નારાણજી નરશી ભદ્રા (સુડધ્રો નાની, હાલે ગાંધીધામ), સ્વ. ખીયશી ભીમજી ગજરા (છાડુરા), સ્વ. બાબુલાલ કાનજી મંગે (મોથાળા), દામજીભાઇ (ભુજ), ડુંગરશી મનજી ગજરા (વમોટી મોટી)ના સસરા, તેજપાલ નારાણજી, કાનજી નારાણજી, અરજણ નારાણજી ભદ્રા (ગાંધીધામ)ના નાના તા. 4-4ના બાલાચોડ મોટી મધ્યે અવસાન પામ્યા છે. તેમની સાદડી તા. 7-4 રવિવાર સાંજે 5થી 6 કચ્છી ભાનુશાલીમ હાજનવાડી, અંબેધામ, ભારતનગર ગાંધીધામ મધ્યે.

અાદિપુર : મૂળ બાલાસરના ભાવિક રમેશભાઇ રાઠોડ (વાણંદ) (ઉ.વ. 22) તે પ્રવિણા રમેશભાઇ તેજાભાઇના પુત્ર, સ્વ. તેજાભાઇ રાજાભાઇના પાૈત્ર, મંજુબેન ગોમદાજી ભાટી, વિજય, પ્રભુ, સ્વ. ગણેશ અમરશી, રામજી માદેવા, નોંધા પાંચા, હાજા પાંચા, મોહન ખોડાના ભત્રીજા, મગન, દીનેશ, શંકર, નિલેશ, કમલેશ, બાદલ, વિરમ, હરેશ, વંદના, હંસા, નિલમ, જીગ્ના, મિતલના નાનાભાઇ, કમલેશ ધનાજી ભાટી, શિલ્પા સવજી ભાટીયા, સુશિલા વશરામ ઉંમટના ભાણેજ તા. 5-4ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 8-4 સોમવારના સાંજે 5થી 6 વાગ્યે લોહાણા મહાજનવાડી અાદિપુર મધ્યે. લાૈકિક વ્યવાર સવારે 9થી 4 તેમના નિવાસસ્થાને રાખેલ છે.

અાદિપુર : જાનકીબેન સીતલદાસ ઇસરાની (ઉ.વ. 75) તે ગોપીબેન (ટીચર કન્યા મહાવિદ્યાલય), હરેશ (સોનુ)ના માતા તા. 5-4ના અવસાન પામ્યા છે. તેમની પઘડી તા. 7-4ના સાંજે 6.30 ગુરૂમંદિર, હાથીબગીચા પાસે, અાદિપુર મધ્યે.

નખત્રાણા : પ.ક.મ.ક.સ.સુ. પરમાર જીવરાજભાઇ વેલજી (ઉ.વ. 75) તે સ્વ. જવેરબેનના પતિ, સ્વ. જમનાબેન વેલજીના પુત્ર, શંકરલાલ વિરચંદભાઇ (મથલ), હીરાબેન મુળજીભાઇ (વિરાણી), મણીબેન લીલાધરભાઇ (નખત્રાણા)ના ભાઇ, ભગવતીબેન, લીલાબેનના જેઠ, રમેશભાઇ, કાન્તિભાઇના કાકાઇ ભાઇ, ગુલાબ, સુરેશ, પરેશ, નિર્મળાબેન સુરેશ (ભુજ)ના પિતા, શારદા, હિના, ભારતીના સસરા, સ્વ. પ્રતા, નિલેશ, કનૈયાલાલ તથા હંસાબેન જગદીશ (મીરઝાપર), ગીતાબેન નાગજી (કુકમા), નયનાબેન બાબુલાલ (બોરીવલી), લતાબેન પ્રફુલકુમાર (દહિંસરા)ના મોટા બાપા, પ્રેમિલા, અસ્મીતા, શર્મીલાના મોટા સસરા, દર્શન, હર્ષ, વિસ્મય, મિત, દિપ જેમિન, અારતી દ્રષ્યકુમાર મોઢ, સિધ્ધી, કિંઝલ, રીધી, રીયાના દાદા, કાૈશિક, વીશાલના નાના, સ્વ. ધારશી હંસરાજ સોલંકી (ખોંભડી)ના જમાઇ, તુલસીદાસ (વલસાડ), જેન્તીલાલ (બિલીમોરા), વિમળાબેન કાંતિલાલ (રવાપર), રૂક્ષ્મણી કિશોરભાઇ (નેત્રા)ના બનેવી તા. 5-4ના અવસાન પામ્યા છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-4 સોમવારે 4થી 5 સોની સમાજવાડી મણીનગર રોડ, નખત્રાણા મધ્યે.

નાગોર : (ક.ગુ.ક્ષ. મિસ્ત્રી) લીલાવંતીબેન કેશવલાલ ચાૈહાણ (ઉ.વ. 74) તે કેશવલાલ અરજણ ચાૈહાણ (નિવૃત્ત શિક્ષક)ના પત્ની, સ્વ. અમરશી લધા, સ્વ. વેલુબેન ચાૈહાણના પુત્રી, સ્વ. વાલીબેન અરજણના પુત્રવધુ, નિરંજન (નાગોર), સ્વ. જયશ્રી, અનિતા (અંજાર), નિર્મળા (અંજાર), હંસા (નાગલપર), કલ્પના (કુકમા), ગં.સ્વ. અરૂણા (કુકમા)ના માતા, યસ્વી, દિપ, રૂચિતના દાદી, સ્વ. ગીરધરલાલ (અંજાર), પ્રભુલાલ (સુખપર-ભુજ), નંદલાલ, રતીલાલ (અંજાર), જેન્તીલાલ (નાગલપર)ના બહેન, અમરશીભાઇ (નાગોર), સ્વ. પરસોત્તમભાઇ (માધાપર)ના ભાભી, રંજનબેન તથા શાંતાબેનના જેઠાણી, દયારામભાઇ, જગદીશભાઇ, ધીરૂભાઇ, હરગોવિંદભાઇ, સ્વ. ઘનશ્યામભાઇ, રમાબેનના સાસુ તા. 5-4ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 8-4 સોમવાર સાંજે 5થી 6 ક.ગુ.ક્ષ. સમાજવાડી નાગોર મધ્યે.

ખારોડા-ખડીર (તા. ભચાઉ) : સોઢા ખેતાજી રવાજી (ઉ.વ. 70) તે મોબતસિંહ, ગજુભા, ભરતસિંહના પિતા, જોરૂભા, ઝુંઝારસિંહ, ચતુરસિંહના મોટાભાઇ તા. 5-4ના અવસાન પામ્યા છે. તેમનો લાૈકિક વ્યવહાર નિવાસસ્થાન ખારોડા-ખડીર મધ્યે.

તલવાણા (તા. માંડવી) : રાઠોડ બાકુભા નારૂભા (ઉ.વ. 100) તે સ્વ. નારૂભા ગોવિંદજીના પત્ની, ફતેહસિંહ કનકબા, શાંતાબા, દેવકુવારબા, જનુબાના માતા, જયદીપસિંહ, મીનાબા, મનીષાબા, દશરથસિ|હના દાદી, સ્વ. ટપુભા, સ્વ. ગુલાબસિંહ, કલુભાના ભાભી, સ્વ. સતુભા, જીવુભા, સ્વ. શીવુભાના કાકી, સ્વ. વિજેન્દ્રસિંહ, દિલુભા (ભગત), દિપુભા, હિતેન્દ્રસિંહ, વનરાજસિ|હના મોટા બા તા. 5-4ના અવસાન પામ્યા છે. તેમની સાદડી ભાયાત હોલમાં તા. 11-4 સુધી તેમજ ઉત્તરક્રિયા તા. 16-4 મંગળવાર તેમના નિવાસસ્થાને તલવાણા રાખેલ છે.

નાના અાસંબિયા (તા. માંડવી) : લાખાભાઇ સામજીભાઇ (મતિયા) મહેશ્વરી તે સ્વ. સામજી મતિયાના પુત્ર, પરબતભાઇ, દેવીબાઇ, રતનભાઇ, અાલાભાઇ, દેવજીભાઇના ભાઇ, અશોક, મંજુલા, માલતીના પિતા, દીનેશ મારાજ (મુન્દ્રા)ના સાળા, હીરજી મારાજ (ગાંધીધામ)ના વેવાઇ, લખમણ તથા સામજી પાતારીયા (ગાંધીધામ)ના ભાણેજ, ઠાકરશી, હીરજી, ધીરજ, ક્રિષ્ના, નિશા, રેખાના મોટા બાપુ, સ્વ. અરજણ મારાજના સાળા તા. 5-4ના અવસાન પામ્યા છે. તેમની ધાર્મિકક્રિયા તા. 10-4 બુધવારે અાગરી, તા. 11-4 ગુરૂવારે પાણીઅારો, ચોખંડો બારમતિ, નાના અાસંબિયા મધ્યે રાખેલ છે.

દેશલપુર (કંઠી) : સ્વ.કનુભા દાજીભા જાડેજા (ઉ.વ. 80)તે રામદેવસિંહ(પોલિસ કોન્સ્ટેબલ, ગાધીધામ)ના પિતા શ્રી ,જાડેજા બાલુભા , સ્વ.દોલુભા તથા ઘનસ્યામસિંહ રાણુભાના કાકાઈ ભાઈ, જ્યેન્દ્રસિંહ, દિલીપસિંહ, કિરીટસિંહ, પ્રદિપસિંહ,ભગીરથસિંહ તથા સહદેવસિંહના કાકા તા. 5-4ના અવસાન પામ્યા છે. તેઓ ની સાદડી જાડેજા સમાજવાડીએ તા. 9-4 મંગળવાર સુધી તેમજ ઉત્તર ક્રિયા તા.16-4 મંગળવારે રાખેલ છે.

બીટ્ટા (તા. અબડાસા) : ગોસ્વામી અજબાઇ બાબુગીરી (ઉ.વ. 96) તે સ્વ. બાબુગીરી મોતીગીરીના પત્ની, સ્વ. પરસોત્તમગીરી, સ્વ. મુલગીરીના ભાભી, ચેનગીરી લક્ષ્મણગીરી (વિરાણી મોટી)ના પુત્રી, મુલગીરી નથુગીરીના બહેન, મોરારગીરી, જમનાબેન, મંજુલાબેન, સાવિત્રીબેન, જ્યોતિબેનના માતા, શીવગીરી, હંગલગીરી, દામગીરી, કમલગીરી, હંસમુખગીરી, હરેશગીરી, હિતેશગીરીના મોટી મા, ભાવેશગીરી, રાજેશગીરી, શિલ્પાબેન, દર્શનાબેન, વનિતાબેનના દાદી તા. 6-4ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 8-6ના બંને પક્ષની બપોરે 3થી 4 ભીડ ભંજન મહાદેવ મંદિર મધ્યે.

જામનગર : અજીતરાય કુંદનલાલ વચ્છરાજાની (ઉ.વ. 82) તે મૂળ ભુજના નીરૂબેનના પતિ, સ્વ. નટવરલ માંકડના જમાઇ, જીગર (રીલાયંન્સ), અલ્પાના પિતા, શજુલ હાથી (દેના બેંક), ખંજનના સસરા, અેશા (કેનેડા), સલોનીના નાના, ડીમ્પી, યશ્વીના દાદા અવસાન પામ્યા છે. તેમની સ્મશાનયાત્રા તા. 7-4ના 51-0 સેક્ટર 21, રીલાયન્સ ટાઉનશીપ, મોટી ખાવડીથી સવારે 9 વાગ્યાથી નીકળી 10.30 વાગ્યે જામનગર સ્મશાને અંતિમવિધ રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...