તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Bhuj Taluka Girl39s Book 39opportunity39 And 39prem39 Released In Ahmedabad 062007

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ તાલુકાની યુવતીના પુસ્તક ‘અવસર’ તથા ‘પ્રેમ’નું અમદાવાદમાં વિમોચન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ | તાલુકાના મોચી જ્ઞાતિની યુવતિ નિકિત મહેન્દ્રકુમારને લખવાનો શોખ અેમના જીવનનો ભાગ બની ગયો. હાલ ભાષાના વિદ્યાર્થી હોવાની સાથોસાથ બે પુસ્તકના સહલેખક તરીકે પણ પ્રસિધ્ધિ મેળવી છે. ઘણા લેખકોની અાપ્રથમ કૃતિહોવાથી તેનું નામ પણ ‘અવસર’ રાખવામાં અાવ્યું છે. ગુજરાતના જુદા જુદા શહેરો અને ગામડામાં છૂપાયેલી પ્રતિભા બહાર અાવતી ગઇ અને અવસર પુસ્તક તૈયાર થયું. તાજેતરમાં ચેતનાબેન ભાટીયા (મુંબઇ)ના હસ્તે 4 પુસ્તકો અવસર, પ્રેમ, સારથી અને Coming to ferms Nm to Nmનું અમદાવાદ ખાતે અેક સાથે વિમોચન કરવામાં અાવ્યું હતું. જેમાં અવસર અને પ્રેમ પુસ્તક નિકિતા વાઢીયાના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો