ભુજ : મૂળ બેલાના સુરેશભાઇ રણછોડદાસ તન્ના (ઉ.વ. 44) તે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : મૂળ બેલાના સુરેશભાઇ રણછોડદાસ તન્ના (ઉ.વ. 44) તે ગં.સ્વ. રમીલાબેન રણછોડભાઇ તન્નાના પુત્ર, રીટાબેનના પતિ, હર્ષ, માહિના પિતા, સ્વ. મીનાબેન, પાયલબેન મહેન્દ્રકુમાર, લતાબેન હિતેશકુમાર સચદે (ગાંધીધામ), વિપુલભાઇ, વિનોદ, જગદીશ, ભાવેશ, કલ્પેશ, રામ (અાનંદ)ના ભાઇ, રેખાબેન વિપુલભાઇના જેઠ, જીયા અને હિતના મોટા બાપા, દમયંતીબેન કનૈયાલાલ વિશનજી રાચ્છ (ચિરઇ)ના જમાઇ, સુભાષ, પરેશ, રશ્મિબેન ભાવેશભાઇના બનેવી, દિપચંદ ગોપાલજી ચંદે (તુણાવાલા)ના દોહિત્રા, નાનજીભાઇ, હિરાભાઇ (દાળીયાવાલા), માવજીભાઇ (ખારીવાલા)ના ભત્રીજા તા. 10-5ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 12-5ના ભુજ લોહાણા મહાજનવાડી, છછ ફળીયા, ભુજ મધ્યે સાંજે 5થી 6 રાખેલ છે. (બન્ને પક્ષની સાથે)

ગાંધીધામ : મુળ મોટી ચંદુર તા. સમીના દિનેશભાઇ લવજીભાઇ પોપટ (ઉ.વ. 66) સ્વ. લવજીભાઇ ગોકળદાસ પોપટના પુત્ર, વંસતીબેનના પતિ, ભાણજીભાઇ અમીચંદભાઇ તન્ના (દિયોદર)ના જમાઇ, ગિરિશભાઇ, વિનોદભાઇ, નરેશભાઇ નિતાબેન ધર્મેશકુમાર સોનઘેલાના પિતા, નવિનભાઇ (અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજનના મહામંત્રી), વિમળાબેન શંભુલાલ ભિન્ડેના ભાઇ, વૈકુંઠભાઇ પ્રભુલાલ કાંતિલાલ, સ્વ ગુણવંતલાલના પિતરાઇ ભાઇ, ડાયાલાલ ગણેશભાઇ મિરાણી(ગુજરવાડા)ના દોહીત્ર, હરગોવિંદભાઇ ડાયાલાલ મિરાણી અને દલપતરામ ડાયાલાલ મિરાણીના ભાણેજ, જીવરામભાઇ, હરજીવનભાઇ, ભચીબેન ચત્રભુજભાઇ ચંદે, દલ્છીબેન ગોપાલજીભાઈ સાયતાના ભત્રીજા, સ્વ. ડાયાલાલ ધનજીભાઇ, જયાબેન જયંતિલાલ ચંદે, રેવાબેન ગિરધરલાલ રાજદેના બનેવી, તા. 6-5ના અવસાન પામ્યા છે. તેમનો દશો તા. 13-5 સોમવારના તેમજ પ્રાર્થનાસભા સાંજે 4થી 5 શામજીભાઇ દામજીભાઇ રાજદે મેમોરીયલ હોલ ભારતનગર ગાંધીધામ મધ્યે રાખેલ છે. પિયરપક્ષનુ બેસણું સાથે તેજ સમય તેજ સ્થળે રાખેલ છે.

બિદડા (તા. માંડવી): સ્વ. જાનબાઇબેન (ઉ.વ. 80) તે મનજી દેવજી ગોપાલ સેંઘાણીના પત્ની, પ્રેમચંદભાઇ, બાબુભાઇ, હેમલતાબેન (રામનગર), રમીલાબેન (દુર્ગાપુર હાલે મુંદરા)ના માતા, રમેશકુમાર, વસંત, રાજેશ, જય, ભાવના (જનકપુર), જયશ્રી, માયાના દાદી, નર્મદાબેન, નિરૂપાબેનના સાસુ, સ્વ. પરબતભાઇ (મુંબઇ), નાનજીભાઇ (મુંબઇ), જસુબેન (ઘાટકોપર), લક્ષ્માબેન (થાણા), રાજબાઇબેન (ગઢશીશા)ના ભાઇના પત્નિ, કાન્તાબેન, દેવકાબેનના દેરાણી, સ્વ. છગનભાઇ (અમદાવાદ), શાન્તીભાઇ, પ્રવિણભાઇ, જયંતીભાઇ (મુંબઇ)ના કાકી, દેવશી દાના માકાણી (બિદડા)ના પુત્રી, સ્વ. રામજીભાઇ, સ્વ. ખેતશીભાઇ, દેવજીભાઇના બહેન તા. 10-5ના અવસાન પામ્યા છે. તેમની સાદડી તા. 11-5 અને 12-5ના ફરાદી બીદડા રોડ, પંજવાણીવાડા મધ્યે.

કોજાચોરા (તા. માંડવી) : નરોત્તમ હિરજી ગટ્ટા (ઉ.વ. 70) તે જશોદાબેન (મૈયાબેન)ના પતિ, સ્વ. તુલસાબેન હિરજીના પુત્ર, પંકજ, રેખા, હિના, ભારતીના પિતા, સાવીત્રીબેન, સ્વ. મનુબેનના ભાઇ, મનીષા, રાજુભાઇ, નીતિનભાઇ (કુકમા), તુષારભાઇ (માંડવી)ના સસરા, વેલજી ગોકલદાસ (નાના બંદરા)ના જમાઇ, સ્વ. સુરજીભાઇ કતીરા (વડાલા), રામજીભાઇ (ગાંધીધામ) વનરાજભાઇ (સુખપર), મણિલાલભાઇ (ભુજ)ના બનેવી, જેન્તીલાલ, સ્વ. સુરેશ, સ્વ. કિશોર, પ્રહલાદ, દિનેશ, જગદીશના કાકાઇ ભાઇ, પ્રેક્ષા, તીર્થના દાદા, કૃતિ, ધ્યેય, અેશા, વેદા, વૃતિ, હસ્તીના નાના તા. 9-5ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા બન્ને પક્ષની (સસુર-માવિત્ર) તા. 13-5 સોમવારના સાંજે 4થી 5 કોજાચોરા મધ્યે.

પલીવાડ (યક્ષ) (તા. નખત્રાણા) : હાલે રત્નાગીરી (મહારાષ્ટ્ર) : કડવા પાટીદાર પટેલ ડાહ્યાભાઇ કરશન પોકાર (ઉ.વ. 87) તે સ્વ. રામબાઇના પતિ, સ્વ. સામજી કરશન પોકાર, કેશરબેન (સાંયરા)ના ભાઇ, છગનભાઇ, સ્વ. ચમનભાઇ, મંગલભાઇ, દેવરામભાઇ, રાધાબેન (રત્નાગીરી), મંગળાબેન (અાણંદપર-યક્ષ, હાલે રત્નાગીરી)ના પિતા, કાન્તીભાઇ (લાંઝા), પરસોત્તમભાઇ (લાંઝા), જયરામભાઇ (લાંઝા)ના કાકા તા. 10-5ના અવસાન રત્નાગીરી મધ્યે અવસાન પામ્યા છે. તેમની સાદડી તા. 11-5 શનિવારના સવારના 8થી 11 અને બપોરે 3થી 5 અેક દિવસ માટે તેમના નિવાસસ્થાન પલીવાડ (યક્ષ) મધ્યે. ધાર્મિકક્રિયા રત્નાગીરી મધ્યે રાખેલ છે.

કલ્યાણપર : પાનબાઇ શામજી અમૃતિયા (ઉ.વ. 105) તે સ્વ. શામજી કાનજી અમૃતિયાના પત્નિ, સ્વ. મેઘાબેન ધનજી અરજણ ભાવાણી (આણંદસર, મંજલ)ના પુત્રી, વાલજીભાઇ, સ્વ. ગોવિંદભાઇ, બાબુલાલભાઇ, હીરાલાલભાઇ, મહેન્દ્રભાઇ, કાન્તાબેનના માતા કાન્તાબેન, લીલાબેન, વિમળાબેન, ધર્મિષ્ઠાબેન, હેમલતાબેન, રામજીભાઇ પારસીયા (ઘાટકોપર)ના સાસુ, દિપક, અશોક, પંકજ, પરેશ, હિરેન, વિશ્વદિપ, કલ્પેશ, પીયુશ, રીટા (વીરાર), ધર્મિષ્ઠા (ઘાટકોપર), જિજ્ઞાબેન (તિલકનગર), નિતિક્ષા (ડોમ્બિવલી)ના દાદી, જ્યોતિ, ધર્મિષ્ઠા, મૈત્રી, જ્યોતિકા, પુનિતા, પાયલ, ભૂમી, ખુશ્બુ, જગદીશ લીંબાણી, અશ્વિન દડગા, ચિંતન રામજીયાણી, ભૂમિક વાસાણીના દાદી સાસુ તા. 9-5ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા કલ્યણપરમાં તા. 13-5 સોમવારના બપોરે 4થી 5 કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, કલ્યાણપર બસસ્ટેશનની બાજુમાં, કલ્યાણપર મધ્યે.

પાન્ધ્રો (તા. લખપત) : સૈયદ યાસીનછા (ઉ.વ. 36) તે કાદરછા હાજી મીસ્કીનછાના પુત્ર, ગુલામછા, સુલતાનછાના મોટાભાઇ, અલીઅશગરછા બાવા (દયાપર)ના ભત્રીજા તા. 10-5ના અવસાન પામ્યા છે. તેમની જીયારત તા. 12-5 રવિવારના સાંજે અસર નમાઝ બાદ 6 વાગ્યે પાન્ધ્રો મધ્યે.

અન્ય સમાચારો પણ છે...