તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજ : સોની પ્રભાબેન જેઠાલાલ પોમલ (મુળ માંડવીના હાલે ભુજ)

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : સોની પ્રભાબેન જેઠાલાલ પોમલ (મુળ માંડવીના હાલે ભુજ) (ઉ.વ.76) તે સ્વ.નર્મદાબેન જેઠાલાલ પોમલના જયેષ્ઠ પુત્રી, સ્વ.વિમળાબેન, રંજનબેન, દીપકભાઇ, ભાનુમતીબેન, અાનંદીબેનના મોટા બહેન, ભાવનાબેન દીપકભાઇના મોટા નણંદ, ઉર્વશી, કેવીનના મોટા ફઇ, ભાવીન, રાખી, જિજ્ઞેશ, મેહૂલ, પાર્થના મોટા માસી અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.17/4ના સાંજે 5થી 6 દરમિયાન, મારૂ કંસારા સોની વાડી મધ્યે. (દેહદાહન કરેલ છે)

ભુજ : લક્ષ્મીબેન (ઉ.વ.60) તે શેખા લખમશીભાઇના પત્ની, સ્વ.લીલાબેન લધારામ, દેવલબેન પૂંજાભાઇ, પરમાબેન મુળજી (અાણંદરસ વિથોણ)ના પુત્રવધૂ, કાંતાબેન થાવરભાઇ, વાલબાઇ સામજી (દયાપર), ઝવેરબેન શાંતિલાલ (ગઢશીશા), હંસાબેન દિનેશ (વિરાણી), જગદીશ, બાબુભાઇ, અમરત, જખુભાઇ હરીભાઇ (અાણંદસર), મનસુખ, ધનસુખના ભાભી, શારદાબેન, અરૂણાબેન, નિર્મળાબેન (વિથોણ)ના જેઠાણી, કિશોર, જીતેન્દ્ર, ગીતાબેન અશોક (માધાપર), વર્ષાબેન લહેરી (રામપર સરવા)ના માતા, રસીલાબેન, મમતાબેનના સાસુ, કિશન, મહેન્દ્ર ધિરેન્દ્ર, નૈતિકના મોટામા, ભૂમિ, મીત, વીરના દાદી, બંસરી, માહીના નાની, ઉર્મિલાબેન, પ્રેમિલાબેન, ડિમ્પલબેનના મામી, સ્વ.જીવાબેન ફકુભાઇ મુછડીયાના પુત્રી (નખત્રાણા), સ્વ.અમરતભાઇ ખીમજીભાઇ, બાબુલાલ (નખત્રાણા), દમયંતીબેન, દેવમરા (દેવપર યક્ષ)ના મોટા બહેન, લક્ષ્મીબેન, ખેતાબેન, સરસ્વતીબેનના નણંદ, દક્ષા, અારતી, પિયુષ, અાયુષ, મહેશ, હરેશ, જીતેન્દ્ર, પ્રવિણ, ભરતના ફઇ તા.13/4ના અવસાન પામ્યા છે. તેમની ધાર્મિકક્રિયા તા.17/4ના સાંજે અાગરી તા.18/4ના સવારે ઘડાઢોર (પાણીયારો) તેમના નિવાસસ્થાન, જુની રાવલવાડી, ગાયત્રી ચોક, હનુમાન મંદિરની પાછળ, ભુજ મધ્યે.

ભુજ : મેમણ રાભીયાબાઇ હારૂન બગલા (કરાચી-પાકિસ્તાન) તે મર્હૂમ હારૂન અબ્દુલા બગલાની પુત્રી, મર્હુમ અ.શકુર, મર્હુમ અસરગઅલ્લી, મર્હુમ અામદ, અકબરઅલી ઉર્ફે ઇકબાલ હારૂન બગલા, ખેરૂબેન (કરાચીવાળા), જુબેદાબેન બગલા (માંડવી), સુગરાબેન ઇબ્રાહીમ બગલા (ભારાપર, ભુજ)ના બહેન, અ.મજીદ, મો.રમજાન, અ.ગની (રીયલ ફુટવેર-અનમોલ ફુટવેર)વાળાના ફઇ તા.14/4ના કરાચી મધ્યે અવસાન પામ્યા છે. તેમની વાયેઝ તથા જિયારત તા.18/4ના સવારે 9:30થી 10:30 દરમિયાન, રોયલ સિટી મસ્જિદ, અંજલીનગરની બાજુમાં, ભાઇઅોની મસ્જિદમાં અને બહેનોની ઘરે રાખવામાં અાવેલ છે.

ગાંધીધામ : દિલીપ હોતચંદ બેલાણી (ઉ.વ.58) તે જેઠાનંદ, સ્વ.વસંત, સ્વ.હીરાનંદ, કમલ, વિજયના ભાઇ, રીષી તથા હિતેશના પિતા, સુનીલ, પરેશ, વિનોદ, વિકાસ, પાર્થ, રાજા તથા પવનના કાકા તા.14/4ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા/પઘડી તા.16/4ના સાંજે 5થી 6 દરમિયાન, ઝુલેલાલ મંદિર, શીવ હોટલ પાછળ, ગાંધીધામ મધ્યે. (ભાઇઅો તથા બહેનોની સાથે રાખેલ છે)

અંજાર : શાહ જશવંતભાઇ જમનાદાસભાઇ કાગદી (ઉ.વ.68) તે સ્વ.જમનાદાસભાઇ અોધવજીભાઇ કાગદીના પુત્ર, ગં.સ્વ.નલિનીબેનના પતિ, કૃણાલ, હેમાલીબેન, મુળેક્ષાબેનના પિતા, દુલારીબેન, રજનીકાંતભાઇ શાહ (શાસક પક્ષના નેતા-અંજાર નગરપાલિકા)ના સસરા, સ્વ.કિર્તિભાઇ, મુકેશભાઇ, દિલીપભાઇ, નિર્મળાબેન, વિજયભાઇ શાહ, છાયાબેન ધિરેન્દ્રભાઇ વોરાના ભાઇ, ગંસ્વ.ઉષાબેનના જેઠ, રેખાબેન, કામિનીબેનના દિયેર, સ્વ.મેનાબેન ભગવાનજીભાઇ વિશનજીભાઇ લાલન (ગાંધીધામ)ના જમાઇ, સ્વ.પ્રદીપભાઇ ભગવાનજીભાઇ લાલનના બનેવી, ગં.સ્વ.રાજશ્રીબેન પ્રદીપભાઇ લાલના નણદોયા, પુનિત, ચિરાગ, સ્વ.તમન્નાબેન, રેશ્માબેન, ભાવિનીબેન, ધારાબેન,મેત્રીબેનના કાકા, હિરેન, સિદ્ધાર્થ, શિતલ, મિતલના મામા, ઝલક, જેનિલ, કાવ્યા, દિવ, વિયાનના દાદા-નાના તા.14/4ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.16/4ના સાંજે 5થી 6 દરમિયાન, રઘુવંશી હોલ, વર્ધમાન નગર મધ્યે. (ચક્ષુદાન કરેલ છે)

અંજાર : મૂળ કિડાણાના ત્રિવેણીબેન બેચરગીરી ગોસ્વામી (ઉ.વ.79) તે હિરાગિરિ કલ્યાણગીરી (વરલીવારા)ના દીકરી, બેચગીરી દોલતગીરીના પત્ની, મોતીગીરી દોલતગીરી, ચતુરગીરી ખીમગીરીના ભાભી, લક્ષ્મીબેનના જેઠાણી, પ્રવિણગીરી (અેઅેસઅાઇ), અંશોયાબેનના માતા, મહેન્દ્રગીરી પરસોત્તગીરીના સાસુ, ડિમ્પલ, વૈશાલી, બિન્દિયા, જિજ્ઞેશગીરી, કુલદીપગીરીના દાદી, ધર્મીતગીરી અને દિવ્યાબેનના નાની, સ્વ.ત્રિવેદીબેન તથા વિજયાબેનના સાસુ, નેહલબેન તથા ધર્મીષ્ઠાબેનના દાદીજી સાસુ, અાસ્થા, વિહાના મોટા દાદી, ભીમગીરી, નરસિંહગીરી, શાકરબેન, જેઠીબેન, મણીબેન, શાંતાબેન, મંગુબેન અને જયાબેનના બહેન તા.15/4ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.17/4ના સાંજે 5થી 6 કલાકે, અંજાર ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા પાસે, અંજાર મધ્યે.

અંજાર : મ.ક.સ.સુ. (દરજી) રંભાબેન પરષોતમ સોલંકી (ઉ.વ.85) તે સ્વ.પરષોતમ શિવજી સોલંકીના પત્ની, સ્વ. પ્રેમજી શિવજી સોલંકીના ભાભી, સ્વ.મનીષ, સ્વ.કાશીબેન, જયેશ, વનીતા, દીપકના માતા, સ્વ.ભાણીબેન દામજી પીઠડીયાના પુત્રી, કિશોર વેલજી શરવાણી (ભુજ), ધીરજ પ્રેમજી ડાભી (ભોજાય), જિજ્ઞાબેનના સાસુ, શિવના દાદી, ભાવના, કલ્પેશ, રાજેશ, મયંક, જેકીન, ટ્વિંકલના નાની, નર્મદાબેન (રાયપુર), સ્વ.ગોવિંદજીભાઇ (મુન્દ્રા), સ્વ.ડાઇબેન (અંજાર), સ્વ.લાભુબેન (ભુજ), ભારતીબેન (મુન્દ્રા), કમળાબેન (અંજાર)ના બહેન તા.14/4ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 16/4ના 4થી 5 દરમિયાન અાૈદિચ્ય બ્રહ્મસમાજવાડી, લાયબ્રેરી ચોક, શાકમાર્કેટ પાસે, ટીંમ્બી કોઠે, અંજાર મધ્યે.

માધાપર (તા.ભુજ) : મુળ મંગવાણા સ્વ.મંજુલાબેન જેન્તીલાલ રૂડાણી (ઉ.વ.54) (ગીતા ટીમ્બરવાળા)ના પત્ની, કંકુબેન શિવજીભાઇ હંસરાજ રૂડાણીના પુત્રવધૂ, ભાવનાબેન (ગાંધીધામ), અનસ્યાબેન (બદલાપુર-મુંબઇ), કલ્પેશ તથા ચેતનના માતા, ભરત પટેલ (ગાંધીધામ), હિરેન પટેલ (બદલાપુર-મુંબઇ), વર્ષાબેન તથા દિવ્યાબેનના સાસુ, શાંતાબેન પ્રહલાભાઇ (નખત્રાણા), નર્મદાબેન નરસિંહભાઇ, કાંતાબેન બાબુલાલ, ગાૈરીબેન રમેશભાઇના ભાભી, પ્રિતીબેન, પ્રકાશભાઇ, પૂજાબેન રાજેશભાઇ, રીનાબેન નીરવભાઇ તથા જયેશના મોટામા, સીયાના મોટા દાદી, સ્વ.ધનજી પચાણ ભગત (રત્નાપર-મંઉ)ના પુત્રી, શાંતિભાઇ, મહેન્દ્રભાઇ, જયશ્રીબેનના મોટા બહેન તા.15/4ના અવસાન પામ્યા છે. તેમની સાદડી તા.17/4ના સાંજે 5થી 6 વાગ્યે. યક્ષ મંદિર હોલ-માધાપર મધ્યે.

ખેડોઇ (તા.અંજાર) : જોગી જેરામ વાલજી (ઉ.વ.45) તે વાલજી હમીરના પુત્ર, બબીબેનના પતિ, રામજીભાઇ, ભવાનભાઇ, પ્રભુલાલ તથા જયંતીના ભાઇ, નવઘણ તથા અર્જુનના પિતા, પરબતના બનેવી, શામજીભાઇ તથા રવજીભાઇના ભત્રીજા તા.11/4ના અવસાન પામ્યા છે. તેમનું બેસણુ તેમના નિવાસસ્થા મધ્યે. તેમની ઉત્તરક્રિયા તા. 22/4ના તેમના નિવાસસ્થાન ખેડોઇ મધ્યે.

વોવાર (તા.મુન્દ્રા) : ગઢવી રતન (મઉર)(ઉ.વ.55) તે સ્વ ગઢવી દેવલબાઈ ધનરાજના પુત્ર, વિરમ, કરશન(સરપંચ-વોવાર), સ્વ હરિ, ડોસાભાઈ, જેતબાઈ, સ્વ સોનબાઈના ભાઈ, લક્ષ્મીબાઈ રતન ગઢવીના પતિ, કાનાભાઇ, ધનબાઈ, ગંગાબેન, ગોવિંદના પિતા તા 13/4ના અવસાન પામ્યા છે.તેમની સાદડી તેમના નિવાસ્થાન વોવાર મધ્યે,ઉત્તરક્રિયા 23/4 દરમિયાન.

ડુમરા : ગોસ્વામી જેઠીગિરિ (જયેશગીરી) નારણ ગિરિ (ઉ.વ. 65) તે લક્ષ્મીબેન નારણગીરીના પુત્ર, જયશ્રીબેન (ડુમરા હાલે મુંબઈ)ના પતિ, સ્વ. તુલસી ગિરિ, સ્વ. શંભુગીરી, પરસોતમગીરી, ચંદનગિરિ, સ્વ. ચેતનગીરી, મણીબેન મુલગીરી( બીટા), હીરબાઈ કલ્યાણપુરી(કાઠડા)ના ભાઈ, સુરેશગિરી, ધર્મેશગિરિ, મનીષાબેનના પિતા, નરેશગીરી ચંચલગિરી( માધાપર), ધર્મિષ્ઠાબેન, આરતીબેનના સસરા, મીરા, યશ્વી, મિત , હસ્તી, દેવાંશના દાદા-નાના, દયાલગિરી કમલગિરી ( માનકુવા )ના જમાઈ, મંજુબેન પ્રિતમગીરી(વાંકી), રમીલાબેન ખુશાલગીરી ( ભુજ) , હંસાબેન પ્રદિપગીરી ( ભુજ) , ઉમાબેન સુરેશગીરી (માનકુવા) , ધિરજગીરી , વિજયગીરી ( એમ.કે.એમ.એસ. હાઇસ્કુલ)ના બનેવી,તા. 14/4/ ના અવસાન પામ્યા છે તેમની પ્રાર્થનાસભા તા.૧૮/૪ ના બપોરે 4 થી 5 દરમ્યાન તેમના નિવાસસ્થાન કલ્યાનેશ્ચર મહાદેવ મંદિર ડુમરા મધ્યે રાખેલ છે તથા સસરા પક્ષ ની પ્રાર્થનાસભા તા. 19/4 ના સમય 5 થી 6 દરમ્યાન દયાલગીરી કમલગીરીના નિવાસસ્થાને બાવળવાડી- માનકુવા મધ્યે.

સાંધાણ (તા.અબડાસા) : ભાનુશાલી ભાણબાઇ ધનજી ભદ્રા (ઉ.વ.85) તે સ્વ.લક્ષ્મીદાસ ચાંદ્રા, સ્વ.પેરાજ ખજુરિયા ચાંદ્રા (નલિયા)ના બહેન, ખેતશીભાઇ ચાંદ્રા, નારાણ ચાંદ્રાના ફઇ તા.14/4ના મુંબઇ મધ્યે અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષની સાદડી તા.16/4ના સાંજે 4થી 5 દરમિયાન, નલિયા ભાનુશાળી મહાજનવાડી, તળાવ રોડ નલિયા મધ્યે.

અન્ય સમાચારો પણ છે...