તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજમાં અાંકડાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના સરપટનાકા બહાર જાહેરમાં વરલી મટકાના અાંકડાનો જુગાર રમાતો હોવાની બાતમીના અધારે પોલીસે છાપો મારીને માધાપરના શખ્સને 2,810ની રોકડ સાથે દબોચી લીધો હતો.સરપટ નાકા બહાર મોલુવાડી મસ્જીદ પાસે જાહેરમાં મીલન બજારના વરલી મટકાનો અાંક ફરકનો જુગાર રમાડી રહેલા વિજયગર રામગર ગોસ્વામી (ઉ.વ.42)ને બી ડિવિઝન પોલીસે બાતમીના અાધારે 2,810ની રોકડ સાથે ઝડપી પાડ્યો હતો. અારોપી વિરૂધ ગુનો નોંધીને અાગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...