તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Bhuj School Children Have Been Given An Understanding About Religion And Science 025137

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજની શાળાના બાળકોને ધર્મ અને વિજ્ઞાન અંગે સમજ અપાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજની એંકરવાલા સરસ્વતી વિદ્યામંદિર ખાતે વિજ્ઞાનમાસની ઉજવણી અંતર્ગત પારૂલબેન કારાનું ધર્મ અને વિજ્ઞાન વિષય પર વક્તવ્ય યોજાયું હતું.

પારૂલબેને સદીઓથી ચાલી આવતી પરંપરાઓ પાછળ વૈજ્ઞાનિક આધાર હોવાનું જણાવ્યું હતું. વ્રત કરવાથી પાચનતંત્ર યોગ્ય રહે છે. કપાળ પર તિલક કરવાથી પિટ્યુટરી ગ્રંથી એક્ટિવ થતાં આળસ દૂર થાય, સ્મરણ શક્તિમાં વધારો થાય છે. અ, ઉ અને મ એમ ત્રણ અક્ષરના બનેલા ઓમકારના જાપથી વાઇબ્રેશન આખાં શરીરમાં થાય છે અને આત્મા જાગૃત થાય છે. આયોજનમાં નિરવબેન પાંધી અને હેમલબેન વૈદ્ય સહિતના સહભાગી બન્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો