તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ : રાજગોર ગોદાવરીબેન મોતા(ઉ.વ. 80) તે સ્વ. કલ્યાણજી હીરજીના

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ : રાજગોર ગોદાવરીબેન મોતા(ઉ.વ. 80) તે સ્વ. કલ્યાણજી હીરજીના પત્ની, સ્વ. હીરજી મુળજીના પુત્રવધુ, સ્વ. દયાશંકરના નાનાભાઇના પત્ની, સ્વ. ભોગીલાલ, હરિલાલ(ગાંધીધામ), સ્વ. ગંગાબાઇ વાઘજી અજાણી, સ્વ. મણીબેન જગજીવન જોશી, તારાબેન બિહારીલાલ અજાણી, ભારતીબેન મોહનલાલ માકાણી, જયશ્રીબેન બિપીનભાઇ આશારિયાના ભાભી, ધીરજભાઇ, અશ્વિનભાઇ(માજી મંત્રી ભુજ રાજગોર સમાજ), સુરેશ(પવન ઓટો), રેણુકાબેન, સ્વ. બીનાબેનના માતા, હસ્તાબેન, કમુબેન, નીતાબેન, નિતીન રાઘવજી માકાણીના સાસુ, જુગલ, દિપેશ, દીપા, ચાંદની, ખુશ્બુ, હેમાલી, પુજાના દાદી, મનીષના નાની, રિનાબેન, દિપમબેન, કેતન કાંતિલાલ ઉગાણી, સચિન લાભશંકર માકાણી, ચિંતન અનંત વિઠ્ઠા, નિશાંત રમેશ માકાણીના દાદી સાસુ, સ્વ. દિનેશ, સ્વ. હરેશ, ભરત, ઉષાબેન, પ્રવિણાબેન, વર્ષાબેન, સુલભ,નીતિ, ટ્વિંકલના કાકી, સ્વ. મીઠાબાઇ શંકરજી રામજી ઉગાણી તાલપત્રીવાળાની પુત્રી, સ્વ. ભગવાનજી કાંતિલાલ(પુર્વ પ્રમુખ ભુજ રાજગોર સમાજ), વસંતભાઇ(મહારાજ માર્કેટીંગ), સ્વ. રમેશભાઇ(મોનસ તારપોલીન્સ), હીરાબેન હરજીવન મોતા, સ્વ. કાંતાબેન અરવિંદ, પુષ્પાબેન જેન્તીલાલ નાકર(મુંબઇ)ના બહેન, ક્રિશીવ, ક્રીસા, આર્નાના પરદાદી, વિમળાબેન, પુષ્પાબેન, નર્મદાબેન, ગીતાબેનના નણંદ તા. 27-2 ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-3 ના સાંજે 5 થી 6 સુધી મુકતાબેન ઉમિયાશંકર રાજગોર સમાજવાડી આર.ટી.ઓ. રીલોકેશન સાઇટ ભુજ મધ્યે.

ભુજ : વડનગરા નાગર પુર્ણેન્દુ ચન્દ્રકાન્ત અંજારિયા(ઉ.વ.71)(નિવૃત ચીફ મેનેજર બેંક ઓફ ઇન્ડિયા) તે સ્વ. ડોલરબેન ચંદ્રકાન્તભાઇ અંજારિયાના પુત્ર, સ્વ. જે.જે. અંજારિયા(પદ્યમશ્રી)(પુર્વ ગવર્નર રિઝર્વ બેંક)ના ભત્રીજા, સ્વ. વૃજલાલ હરિલાલ ધોળકીયાના જમાઇ, કિરણાબેનના પતિ, અભિજીત, જલ્પા હર્ષેન્દુ વૈષ્ણવ, ધારા દેવર્ષિ વસાવડાના પિતા, જાગૃતિ પુર્ણેન્દુ અંતાણીના ભાઇ,લિપીના સસરા, આયુષના દાદા, આસ્તિક, જીત, શૈલીના નાના તા. 27-2 ના અવસાન પામ્યા છે. તેમની સ્મશાનયાત્રા તા. 28-2 ના સવારે 8 કલાકે 304,કેપીટલ પ્લાઝા, મહાદેવ મંદિર ગેઇટથી સ્વર્ગ પ્રયાણધામ જશે.

ભુજ : કેશવલાલ જેઠાલાલ મકવાણા(લુહાર)(ઉ.વ.100) તે સ્વ. સરસ્વતીબેનના પતિ, સ્વ. હરિરામભાઇ વેલજી ઉમરાણીઆના જમાઇ, ચંદ્રકાન્ત, સુનિલ, હિતેન્દ્ર, ભાનુબેન, જ્યોત્સનાબેનના પિતા,મૈથીલી, નીરૂપમા, મિતા, જગદિશભાઇના સસરા, બાદલ ધીમંત, મિલન, સીન્ની, રેશ્માના દાદા, ફાલ્ગુની, હેની, પુજાના દાદા સસરા, સિધ્ધરાજ, વેરૂનીકાના પરદાદા તા. 27-2 ના અવસાન પામ્યા છે. તેમની સ્મશાનયાત્રા તા. 28-2 ના બપોરે 3 કલાકે નિવાસસ્થાન પંચાયણ પરિવાર સોસાયટી, વ્યાયામશાળા પાછળથી ભુજ સોનપુરા સુરલભીટ્ટ મધ્યે જશે.

ભુજ : રજવંતીબેન મૌર્ય(ઉ.વ.70) તે જગપ્રસાદ મૌર્યના પત્ની, શિવરામ, માધવ, લક્ષ્મીના માતા, સુનીતા શિવરામ મૌર્ય, બબીતા માધવ મૌર્ય, દિલીપ ત્રિપાઠીના સાસુ, જાનકી, કોમલ, હર્ષ, દેવેન, પુનિત, વિનીતના દાદી, નિરવ, ચાંદનીના નાની તા. 27-2 ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 1-3 ના આર.ટી.ઓ., વી.બી.સી.વાડીમાં સાંજે 4 થી 5 દરમિયાન.

ભુજ : કિરણભાઇ ભવાનજીભાઇ સંઘવી(રત્નદિપ)(ઉ.વ. 75) તે ભવાનજીભાઇ હીરાચંદ સંઘવીના પુત્ર, શાહ શીવચંદ પાશવીરના જમાઇ, પ્રતિમાબેનના પતિ, હર્ષ, નંદા(બેંગલોર), નિપા(અમદાવાદ), મિનલ(યુએસએ), ઉષ્માના પિતા, દિપાલી, દિપેશભાઇ, જયભાઇ, દિપેનભાઇના સસરા, સ્વ. હરીલાલભાઇ, રસીકભાઇ(અકોલા), મધુભાઇ, અશોકભાઇ, લલીતભાઇ, પ્રવિણાબેન, સરોજબેન, બીનાબેનના બનેવી, ધ્યાનના દાદા, રીયા, આદિત્ય, અભિશેક, આદિત્ય, નિખીલ, રાહુલના નાના,ભાગ્યવંતીબેન, કાન્તિલાલ મહેતા, ઉર્મિલાબેન વિનોદભાઇ શાહ, સ્વ. પ્રભાબેન કાંતીલાલભાઇ શાહ, શુશીલાબેન પ્રવિણભાઇ શાહ, હેમલતાબેન અરૂણભાઇ શાહના ભાઇ તા. 27-2 ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-3 ના બપોરે 4.30 થી 5.30 જૈન વંડા વાણીયાવાડ મધ્યે.

આદિપુર : મુળ ચંદીયા(તા.અંજાર)ના લક્ષ્મીબેન વેલજીભાઇ બાંભણીયા(સોરઠીયા)(ઉ.વ.87) તે સ્વ. વેલજીભાઇ દાનાભાઇના પત્ની, સ્વ. મોહનભાઇ, સ્વ. ચંદુલાલ, ગં.સ્વ. સવિતાબેન રસીકલાલ મેસુરાણી, ગૌરીબેન ભીમજીભાઇ કાતરીયા, રંજનબેન વાલજીભાઇ બલદાણીયાના માતા, સંજય, પારસ, સંદિપ, જાગૃતિ રાજેશભાઇ ઠક્કર,અવની કિરણભાઇ ગુદરાસણીયા, ચેતન, હેતલબેનના દાદી, આર્ચી, હર્ષિલ, રોમિત, ઇશાન, જેનીશા, વંશના પરદાદી, ખુશી, પાર્થવી, કશ્યપ, દિવ્યા, વિજયા, દિપક, પ્રકાશ, રાધા, કદંબ, કેવલ, કેજુલના નાની, સ્વ. મેપાભાઇ માંડણભાઇ બલદાણીયા(સોરઠીયા)(એમ.એમ.સી)ના પુત્રી, સ્વ. પાર્વતીબેન, ગં.સ્વ. રંજનબેન, સ્વ. રસીકભાઇ મેસુરાણી, ભીમજીભાઇ કાતરીયા, વાલજીભાઇ બલદાણીયાના સાસુ, ચેતનાબેન, રોહિણીબેન, શીતલબેન, રાજેશ ઠક્કર, કિરણ ગુદરાસણીયાના દાદી સાસુ તા. 27-2 ના અવસાન પામ્યા છે. તા.1-3 ના સાંજે 5 થી 6 મૈત્રી સ્કુલ ડોમ આદિપુર મધ્યે.

આદિપુર : મુળ ધબડા રામુબેન મનજી સોલંકી(માલી)(ઉ.વ.88) તે સ્વ. મનજીભાઇ ખેતાભાઇના પત્ની, સ્વ. માદેવાભાઇ કારાભાઇ ચૌહાણના દિકરી નારણભાઇ, માનસંગભાઇ(રાપર), મોહનભાઇના માતા, નિલેશ, ચેતન, પ્રવિણ(પપ્પુ), અનિલના દાદી, તા. 26-2 ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 28-2 ના સાંજે 5 થી 6 કલાકે માલી સમાજ પ્લોટ વોર્ડ 4-બી, આદિપુર મધ્યે.

ઝીંકડી(તા.ભુજ) : આહિર માવજી ભીમજી બત્તા (ઉ.વ.30)(નાયબ મામલતદાર જામજોધપુર જિ.જામનગર) તે ભીમજી જખરા બત્તાના પુત્ર, ઉર્મિલાબેનના પતિ, શ્રેયાના પિતા, સામજી, પુનીબેન કરમણ ખાસાના ભત્રીજા, નારણ શીવજી ખાસા(માજી.સરપંચ ઝીકડી ગ્રા.પં.)ના જમાઇ, હરજી, ભાવેશ, મહેશના ભાઇ, સ્વ. આણદા પંુજા કેરાસિયાના દોહિત્ર, ભીમજી, રણછોડ, વાલજી(વાલામામા), ભારમલના ભાણેજ તા.26-2 ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ઝીકડી મધ્યે.

આબરડી(તા.ભચાઉ) : દિનેશભાઇ ગજ્જર બકરાણીયા (ઉ.વ.32) તે ગં.સ્વ. મંજુલાબેન છગનભાઇ મનજીભાઇ બકરાણીયાના પુત્ર, દિપકભાઇ, રૂપાલીના ભાઇ, ગં.સ્વ. મંજુલાબેન નાગજી સુરલીયા(ચીરઇ), જશોદાબેન પ્રેમજી પીનારા(અંજાર)ના ભત્રીજા, હિતેશભાઇ કેશવલાલ સંકલપુરા(અંજાર)ના સાળા, સુરેખાબેનના દિયર, ધ્રુવાંસુના કાકા તા.26-2 ના અવસાન પામ્યા છે.તેમની પ્રાર્થનાસભા તા. 1-3 ના સાંજે 4 થી 5 તેમના નિવાસસ્થાન આંબરડી મધ્યે.

નંદગામ(મોટી ચીરઇ)(તા.ભચાઉ) : સુખદેવભાઇ ધનાભાઇ ડઉ (ઉ.વ.39) તે કુંવરબેન, ધનાભાઇ મેમાભાઇના પુત્ર, કંકુબેનના પતિ, કૌશિક, ચંદ્રેશ, પ્રિતીના પિતા, અનસુયાબેન, ભરતભાઇ ખટારીયા, રેખાબેન ભરતભાઇ ચાવડા, માવજીભાઇના ભાઇ, બેચરભાઇ, નારણભાઇના ભત્રીજા તા. 27-2 ના અવસાન પામ્યા છે. તેમનું લૌકીક વ્યવહાર તેમના નિવાસસ્થાન નંદગામ મધ્યે.

નાના અંગીયા(તા.નખત્રાણા) : હાલે રાજકોટ કડવા પાટીદાર વાલજીભાઇ પુંજાભાઇ ચોપરા (ઉ.વ.68) તે સ્વ. પુંજાભાઇ, પચાણના નાના પુત્ર, ગં.સ્વ. પાર્વતિબેનના પતિ, કપિલકુમાર (રાજકોટ), મધુબેન (લાંજા), કરૂણાબેન(કાલોલ)ના પિતા, સ્વ. હીરજીભાઇ (કલકતા), મોંઘીબેન (પાનાગઢ-બંગાળ), શાંતાબેન (સાવલી), રૂક્ષ્મણીબેન(સાવંતવાડી)ના ભાઇ, ધીરજભાઇ(કલકતા), પ્રવિણભાઇ (કલકતા), કલ્પનાબેન(કલકતા)ના કાકા, રવિલાલ પચાણના ભત્રીજા, પુરૂષોતમભાઇ(ગાંધીધામ), સુરેશભાઇ (ભુજ), કમલેશ(કલકતા), ઇન્દુભાઇ, જીતેન્દ્રભાઇ(દિલ્હી), પ્રવિણભાઇ, જયસુખભાઇ, કિશોર (વડોદરા), મોહન અશોકભાઇ (જબલપુર), હિરાબેન (નખત્રાણા), વિદ્યાબેન (દિલ્હી), જયશ્રીબેન(ત્રિચિ), કસ્તુબેન(સાંયરા), ઉર્મિલાબેન (ધાવડા) નર્મદાબેન, દમયંતીબેન(ભુજ)ના કાકાઇ ભાઇ તા. 26-2નાઅવસાન પામ્યા છે.તેમની સાદડી નાના અંગીયા મધ્યે તા.1-3 ના સવારે 8 થી 11 એક દિવસ માટે લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી મધ્યે.

નાના અંગીયા(તા.નખત્રાણા) : કડવા પાટીદાર રાધાબેન મનજીભાઇ વસ્તાભાઇ(મુખી)રૂડાણી (ઉ.વ.68) તે મનજીભાઇ વસ્તાભાઇના પત્ની, મંગળાબેન(હળવદ), શારદાબેન(રાજુલા), જયાબેન(ભુજ), શાંતિલાલ, રમેશના માતા, જયાબેન(રાજકોટ), મણીબેન(ભુવનેશ્વર), કરમશીભાઇના ભાભી, રાજાભાઇ(રવિપુરા કંપા)ના નાનાભાઇના પત્ની, લીલાબેન(જગમેર કંપા), ચંદુબેન(તાંદલીયા કંપા), કલ્પનાબેન(અંગીયા), નરસિંહ, વસંતભાઇ, કિશોરભાઇના કાકી, નેહાબેન, ગીતાબેન, જયશ્રીબેન, ભાનુબેનના સાસુ, પાર્થ, ટીકુ, ઓમ, મીરા, પ્રાર્થના, દિપ, મીતુ, પાવન, માન્યાના દાદી અવસાન પામ્યા છે. તેમની સાદડી નિવાસસ્થાને અંગીયા નાના મધ્યે.

ખાંભલા(તા.નખત્રાણા) : રબારી કરમીબેન રાણાંભાઇ(ઉ.વ.80) તે દેવાભાઇ, સોનાભાઇ, રામાભાઇ, નાથીબેનના માતા તા. 26-2 ના અવસાન પામ્યા છે. સાદડી તેમના નિવાસસ્થા ખાંભલા મધ્યે.

રામાણીયા : જાડેજા બૈસાબા કલુભા(ઉ.વ.85)તે સ્વ. જાડેજા કલુભા તખુભાના પત્ની, જાડેજા પતુભા, રાસુભા(જેસીબી વાળા), લખુભાના માતા, જાડેજા બહાદુરસિંહ ખીમાજી, જાડેજા મહિપતસિંહ ખીમાજીના મોટા ભાભી, જાડેજા વજુભા, વિક્રમસિંહના ભાભુ, કુલદિપસિંહ, પ્રદિપસિંહ, રાજદિપસિંહ, દિવ્યરાજસિંહ, કર્મદિપસિંહના દાદી, તા. 26-2 ના અવસાન પામ્યા છે. તેમનુ બેસણું તા.26-2 થી 9-3 સુધી કલુભાઇના નિવાસસ્થાન લિજ્જત પાપડ કેન્દ્ર રામાણીયા મધ્યે.

ખીરસરા (વિંઝાણ) (અબડાસા): હિંગોરા હાજીયાણી ઝુલેખાબાઈ મુસા (ઉ.વ.92) તે મરહુમ મુસા ઓસમાણ હિંગોરા ના પત્ની અને હાજીસિધીક, હાજીગની ના માં અને ખાલક હિંગોરા ના દાદી માં તા.27-02 ના ખુદા ની રહેમતે પોતા છે. અને તેમની જિયારત સાદગી થી અને તકરીર હુસૈની મસ્જિદ ખીરસરા મદયે 02-03- શનિવાર ના સવાર 10:00 વાગ્યે રાખવા માં આવેલ છે

નવસારી : મુળ મથલના ગોસ્વામી કાન્તિગીરી દયાલગીરી(ઉ.વ.63) તે સ્વ. ગોસ્વામી દયાલગીરી શંકરગીરીના પુત્ર, સ્વ. ગોસ્વામી પરષોતમગીરી શંકરગીરીના ભત્રીજા, રાધાબેનના પતિ, ગોસ્વામી ઇશ્વરગીરી, આનંદગીરી, રમેશગીરી, વસંતબેન, રૂક્ષમણીબેનના મોટા ભાઇ, અમુલ, અર્ચના, ભરતના પિતા, સંગીતા, દિવ્યા, મયુરગીરીના સસરા, રાજલ, ભાવિકા, વૈશાલી, પુર્વી, નિરવ, અંકિત, પ્રશાંત, જીગરના મોટા બાપા, ખંજનના દાદા, જેન્તિગીરી રામગીરી (વિરાણી મોટી)ના બનેવી, તા. 26-2 ના અવસાન પામ્યા છે. તેમનું બેસણું તા.1-3 ના 4 થી 5 વાગે અને બારમાની વિધી તા. 9-3ના નવસારી મધ્યે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો