તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Bhuj Kirat Pradipbhai Gorjee Advocate U 38 Died Due To Lions Club Bhuj 025515

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજના કિરાત પ્રદિપભાઇ ગોરજી એડવોકેટ(ઉ.વ.38)નું અવસાન થતાં લાયન્સ કલબ ભુજના

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજના કિરાત પ્રદિપભાઇ ગોરજી એડવોકેટ(ઉ.વ.38)નું અવસાન થતાં લાયન્સ કલબ ભુજના મેડિકલ ચેરમેન મનસુખભાઇ શાહને દેહદાન કર્યુ હતું. આ પ્રસંગે ભુજના પ્રમુખ ડો. અભીનવ કોટક, સેક્રેટરી જીગ્નેશ શાહ, પાસ્ટ ડીસ્ટ્રીક ગર્વનર ભરતભાઇ મહેતા, અભય શાહ, પ્રકાશ ગાંધી, સંજય દેસાઇ, પરેશખત્રી, ટ્રેઝરર જાડેજા રઘુવીરસિંહ, પ્રફુલભાઇ શાહ, કમલેશભાઇ સંઘવી, આશીશ ક્ષત્રિય, સૈલેન્દ્ર રાવલ, હરેશ પરમાર, સચીન ઠક્કર વગેરે સભ્યો હાજર રહી અને લાયન્સ કલબના મેમ્બર કીરાતભાઇને શ્રધ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત બાર એસો.ના પ્રમુખ અનીલ જોષી, હેમસી ચોધરી, અમીરઅલી લોઢીયા, હનીફ ખત્રી, વગેરે હાજર રહ્યા હતા. તેમના પરિવાર તરફથી ભુજની લાયન્સ એલ.એન.એમ. હોસ્પિટલ અને મુંદરા ખાતે પણ ડાયાલીસીસ મશીન દાન આપેલ છે. આવા યુવાન ઉત્સાહી સભ્યનું અવસાન થતાં લાયન્સ કબલ ભુજ પરિવારને મોટી ખોટ પડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો