તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ : કિરાત પ્રદીપ ગોરજી (એડવોકેટ) (ઉ.વ. 38) તે એડવોકેટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ : કિરાત પ્રદીપ ગોરજી (એડવોકેટ) (ઉ.વ. 38) તે એડવોકેટ પ્રદીપ કાંતિલાલ ગોરજી તથા સુનિતાબેનના પુત્ર, સ્વ. કાંતિલાલ ટી. ગોરજીના પૌત્ર, સ્વ. મનસુખલાલ ટી. ગોરજીના કાકાઇ પૌત્ર, રેણુબેનના પતિ, યેશા, વંશીના પિતા, વિમલાદેવી તથા સ્વ. સજ્જન પ્રકાશ (નાથદ્વારા)ના જમાઇ, વંદિતા આશિષ દોશી (અમદાવાદ)ના ભાઇ, ઇન્દ્રવદન, નરેન્દ્ર, સ્વ. કિશોર, ગોરજી, મૃદુલા રમશચંદ્ર જૈન (રાણા), કેયુર (અમેરિકા), દર્શના (અમદાવાદ)ના ભત્રીજા, હિમેશ (કિશોર ટ્રાવેલ્સ), રૂદ્ર, સમીર (ઓસ્ટ્રેલિયા), વિરલ, મિતલ, પંક્તિ, મન, ડો. જેતલ, ડો. અભિજીતના પિત્રાઇ ભાઇ, પ્રવીણકુમાર, રેખાબેન, આશાબેનના બનેવી, સુરેન્દ્ર, હેમંતના સાઢુભાઇ, હીવાના મામા તા. 23-2ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 25-2ના સાંજે 4થી 5 દરમિયાન લોહાણા મહાજનવાડી, છછ ફળીયા, ભુજ મધ્યે.

ભુજ : મૂળ ડાભી ઉમરોઠના રાજુભાઇ મુળજીભાઇ ઠક્કર તે મનુભાઇ (સહકાર મેડીકલ સ્ટોર, ભુજ), ચંદ્રકાન્તભાઇ, સ્વ. મુકેશભાઇ (ખાવડાવાળા), કિશોરભાઇ, ભરતભાઇ, રમેશભાઇના ભાઇ, ડો. મહેશ ઠક્કર, દિપ, ગોપાલ, શુભ, પિયુષના કાકા, પ્રો. એસ.કે. ઠક્કર માંડવીવાળાના ભત્રીજા, પોપટભાઇ, રતીભાઇ, પ્રવીણભાઇ, કનુભાઇ, જગદીશભાઇ, મનુભાઇના કાકાઇ ભાઇ તા. 24-2ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 26-2 મંગળવારના બપોરે 4થી 5 વીડી હાઇસ્કુલ પાસે, બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખેલ છે.

આદિપુર : મૂળ પાટણના ગીરીશકુમાર કૃષ્ણલાલ દવે તે ઉષાબેન દવે (હેડ નર્સ રામબાગ સરકારી હોસ્પિટલ)ના પતિ, દેવર્ષિ, અદિનીના પિતા, હસમુખભાઇ, દિલીપભાઇ, નરેશભાઇ, ચેતનભાઇના ભાઇ, હરિઇચ્છાબેન (ચોટીલા)ના જમાઇ, ગૌતમભાઇ, દિપકભાઇના બનેવી તા. 23-2ના અવસાન પામ્યા છે. તેમની સાદડી તા. 25-2 સોમવારના સાંજે 5થી 6 રામબાગ હોસ્પિટલ સ્ટાફ ક્વાટર્સ, આદિપુર મધ્યે.

આદિપુર : પ્રફુલભાઇ મનજીભાઇ ચૌહાણ(ઉ.વ.57) તે મુકતાબેનના પતિ, સચીન, રાધીકાના પિતા, સ્વ. અશોકભાઇ, સ્વ. અશ્વિનભાઇ, ભારતીબેન, મીનાબેન, ભાવનાબેનના ભાઇ, રાજેશ ચૌહાણના કાકા, અંકિત જગદીશ ભાવસારના સસરા, જોસનાબેન અશોક ચૌહાણના દિયર, તા.23-2 ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 4-3ના સાંજે 4 થી 5 ભાવસાર સમાજવાડી, કપીલ મુની આશ્રમની બાજુમાં આદિપુર મધ્યે.

અંજાર : મૂળ આરસોડા-પ્રાંતિજના પટેલ વિષ્ણુભાઇ પ્રભુદાસ (નિવૃત્ત એસ.ટી. કંડકટર) તે સ્વ. પ્રભુદાસ પટેલ, સ્વ. કંકુબેન પટેલના મોટા પુત્ર, મણીલાલ, લક્ષ્મણભાઇ, મોહનભાઇના ભત્રીજા, શામળભાઇ, ગોપાલભાઇ, જશીબેન, ભીખીબેન, પ્રેમીલાબેનના મોટાભાઇ, ગં.સ્વ. ચંદાબેન પટેલના પતિ, મિતુલ (ટીનો), ગિતેશના પિતા, મુક્તાબેન, કલાબેન, ભગવતીબેન, ઇન્દિરાબેન, મધુબેન, મુકેશભાઇ ઠક્કરના બનેવી, શેઠીયા નારાણજી ગાંગજીના જમાઇ, સ્વ. વિસનજી (મુન્દ્રા), સ્વ. જ્યંતિલાલ ચલાલા, પટેલ ભીખાભાઇ, ઠક્કર મહેશભાઇ, ઠક્કર અરવિંદભાઇના સાઢુભાઇ, જિતેશ, દિલીપ, ઇન્દ્રજીત, હિરેન, દિક્ષીત, યશ, ચિરાગ, સાગર, ગિતાના માસા તા. 24-2ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 27-2ના સાંજે 5થી 7 રઘુનાથજી મંદિર, સવાસર નાકા અંજાર મધ્યે રાખેલ છે.

અંજાર : બાયડ ફાતમાબાઇ (ઉ.વ. 85) તે મ. હાજીમામદ ઉમરના પત્નિ, હુશેન, ઇબ્રાહીમ (રોશની સ્ટોર્સ), અબ્દુલ કરીમ (અઝહર પાન સેન્ટર)ના માતા, મ. હાસમ, નુરમામદના ભાભી, ઓ. ગની, ઇમરાન, સોહીલ, અમીનના દાદી, અનવર, હાજી અલીમામદ (પાનવાલા)ના માસી, ઓસમાણ ગની (લાઇટવાલા), શકુર, આમદ, ઉમરના મોટી મા તા. 23-2ના અવસાન પામ્યા છે. તેમની વાયેઝ-જીયારત તા. 25-2 સોમવારના સવારે 10થી 11 કલાકે ફૈઝે પંઝતન પાક મુસ્લીમ સમાજ વાડી, અંજાર ખાતે તથા હિન્દુ ભાઇઓ માટે બેસણુ઼ તા. 25-2 સોમવારના મુસ્લિમ સમાજવાડીમાં 5થી 6 કલાકે

વાંઢ (તા. માંડવી) : કુવરબાઇ મીઠુભાઇ સંગાર (ઉ.વ. 85) તે સ્વ. સંગાર મીઠુભાઇ રમુના પત્નિ, વાગજીભાઇ, સ્વ. રામજીભાઇ, મંગલભાઇ, દમીબાઇ, ધનબાઇ, સ્વ. લક્ષ્મીબાઇના માતા, સંગાર નારાણ લધાના પુત્રી, ગોપાલભાઇ, અનીલભાઇ, ચેતનભાઇ, ભરતભાઇ, અશોકભાઇ, કલ્પનાબેન, ચંદ્રીકાબેન, વિજયાબેનના દાદી તા. 24-2ના અવસાન પામ્યા છે. તેમની સાદડી તા. 26/27/28 સુધી તેમના નિવાસસ્થાન વાંઢ ખાતે રાખેલ છે.

દેશલપર-કંઠી (તા. મુન્દ્રા) : સુરાભાઇ દેવાભાઇ મ્યાત્રા (આહીર) (ઉ.વ. 88) તે ગં.સ્વ. રાણીબેનના પતિ, નારાણભાઇ, બાબુભાઇ (ચેલેંઝ ગ્રુપ મુંબઇ), સ્વ. કાનજીભાઇ, મંગળાબેન રાખ્યાભાઇ મરંડના પિતા, લક્ષ્મીબેન, હેતલબેન, ગં.સ્વ. કંકુબેન, રાખ્યભાઇ મરંડના સસરા, પ્રાચીબેન, ઇશાબેન, કાજલબેન, સચીનભાઇ, વિમલભાઇ, મિહીરભાઇના દાદા તા. 22-2ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 25-2 સાંજના 4થી 5.30 સુધી તેમના નિવાસસ્થાન સાંઇ રત્નમ, દેશલપર-કંઠી, તા. મુન્દ્રા મધ્યે રાખેલ છે.

દેશલપર-કંઠી(તા.મુન્દ્રા) : ચાંદાબા(ઉ.વ.66) તે સતુભા કલુભા જાડેજાના પત્ની, કેશુભા, સુરુભા(એસ.ટી.), જીતુભાના ભાભી, ધર્મેન્દ્રસિંહ, શૈલેન્દ્રસિંહના માતા, જશુભા ટપુભા, નરેન્દ્રસિંહ મોબતસંગ, દિલાવરસિંહ રાણુભા, નવુભા મોતીભાના ભાભી, નરપતસિંહ પાંચુભાના કાકી, જયરૂદ્ર જીલરાજસિંહના દાદી, રાજુભા, રવિરાજસિંહ, હાર્દિકસિંહ, કુલદિપસિંહ, પ્રતિપાલસિંહ, શક્તિસિંહના મોટા બા તા. 23-2 ના અવસાન પામ્યા છે. તેમની સાદડી તા. 24-2 થી 28-2 સુધી જાડેજા સમાજવાડીમાં તથા ઉત્તર ક્રિયા તા. 5-3 ના નિવાસસ્થાન મધ્યે.

કોટડા રોહા(તા.નખત્રાણા) : કુંભાર જલુબાઇ તે ભચુના પત્ની, મર્હુમ કુંભાર જુસબ ભચુ, મર્હુમ કુંભાર ઇલીયાસ ભચુના માતા, કુંભાર ઇરફાન સબાનાના દાદી, કુંભાર હાજી કાસમ ઇશાક, કુંભાર અબ્દુલ અલીમામદ, કુંભાર હાજી આધમ અલીમામદ, સિકંદરના મોટીમા તા.24-2 ના અવસાન પામ્યા છે. તેમની વાયેઝ-જિયારત તા.26-2 મંગળવારના નિવાસસ્થાને કોટડા રોહા મધ્યે સવારે 10 થી 11 દરમિયાન.

લોદ્રાણી (તા. રાપર) જશુભા ચાંદાજી વાઘેલા (ઉ.વ.82) તે સ્વ.હેતુભા,તથા મહિપતસિંહ,અને બંળવતસિંહના મોટાભાઈ, કિરીટસિંહના પિતા, ઘનુભા તથા હેતુભાના મોટાબાપુ, મુકેશસિંહ અને હકુમતસિંહના દાદા.તા. 21-2ના અવસાન પામ્યાં છે.તેમની પ્રાર્થનાસભા તા. 2-3ના તેમના નિવાસસ્થાને રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો