તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ : જત ખતુબાઇ અલીમામદ (ઉ.વ. 76) તે જત કુલ્સુમબેન,

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ : જત ખતુબાઇ અલીમામદ (ઉ.વ. 76) તે જત કુલ્સુમબેન, હવાબેન, રૂકૈયાબેનના માતા, અભુ ઇબ્રાહીમના સાસુ, જત અલીમામદ, સલીમ, કોનેનના નાની તા. 12-1ના અવસાન પામ્યા છે. તેમની વાયદ-ઝીયારત તા. 14-1 મંગળવારના સવારના 10થી 11 પઠાણવાળી મસ્જીદમાં રાખેલ છે.

અાદિપુર : મૂળ વડાલાના મણીબેન મોહનલાલ ચોથાણી (ઉ.વ. 80) તા. 12-1ના અવસાન પામ્યા છે.

અાદિપુર : દેવીબેન પેસુમલ અાહુજા (ઉ.વ. 88) તે સ્વ. પેસુમલ અાહુજાના પત્નિ, સ્વ. પરમાનંદ, કિશોર (નિવૃત્ત કે.પી.ટી.), ચંદ્રા, અશોક, રીટાના માતા, શીલા, મધુ (નિવૃત્ત બી.અેસ.અેન.અેલ ગાંધીધામ)ના સાસુ, સ્વ. રોકી, જ્યોતિ, પુજા, અમીત, સીમાના દાદી, હોતચંદ, સ્વ. રેલુમલના ભાભી તા. 11-1ના અવસાન પામ્યા છે. તેમની પઘડી-પ્રાર્થનાસભા તા. 13-1 સોમવારના સાંજે 5.30 કલાકે ગુરૂ મંદિર અાદિપુર મધ્યે.

અંજાર : મૂળ કોડાયના ખુંગલા ગગાભાઇ સેજાભાઇ (ઉર્ફે રાઘુભાઇ) (ઉ.વ. 83) તે ગં.સ્વ. ધનુબેન ગગાભાઇ (રાઘુભાઇ) ખુંખલાના પતિ, વાલાભાઇ સેજાભાઇ ખુંગલા (અાહિર), ડાયાભાઇ સેજાભાઇ ખુંગલા (અાહિર), કાનાભાઇ સેજાભાઇ ખુંગલા (અાહિર), લખુભાઇ સેજાભાઇ ખુંગલા (અાહિર), નારણભાઇ સેજાભાઇ ખુંગલા (અાહિર)ના ભાઇ, અરજણભાઇ ગગાભાઇ ખુંગલા (અાહિર)ના પિતા, મંજુલાબેન અરજણભાઇ ખુંગલા (અાહિર)ના સસરા, વિજય અરજણભાઇ ખુંગલા (અાહિર), શિતલ અરજણભાઇ ખુંગલા, મિતલ મેહુલકુમાર બરારીયાના દાદા, દેવઇબેન અરજણ બરારીયા (કિડાણા), મણીબેન શામજીભાઇ જરૂ (નિંગાળ), કંકુબેન રમેશભાઇ બરારીયા (લાખોંદ), શાંતિબેન શંભુભાઇ મરંડ (પધ્ધર)ના પિતા અરજણભાઇ બરારીયા, શામજીભાઇ જરૂ, રમેશભાઇ બરારીયા, શંભુભાઇ મરંડના સસરા, મ્યાજરભાઇ નારણભાઇ વરચંદ, રામજીભાઇ નારણભાઇ વરચંદ (ટપ્પર પાણી પુરવઠાવાળા)ના બનેવી તા. 11-1ના અવસાન પામ્યા છે.

અંજાર : વૈષ્ણવ રેણુકાબેન (ઉ.વ. 38) તે વિરલના પત્નિ, લક્ષ્મીબેન દેવેન્દ્રપ્રસાદના પુત્રવધુ, મેઘા, રિસીના માતા, ચૈતાલીબેનના ભાભી, ભોગીલાલ વૈષ્ણવ પરિવારના ભત્રીજા પત્નિ, અાદિપુરના સતીષચંદ્ર દુબેના પુત્રી તા. 11-1ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 13-1ના સાંજે 4થી 5 ગુ.ક્ષ. સમાજવાડી, પીરવાડી, અંજાર મધ્યે.

અંજાર : ભાવેશ મગનલાલ વ્યાસ (ઉ.વ. 39) તે સ્વ. મગનલાલ વેલજી વ્યાસ તથા ગં.સ્વ. દિવ્યાબેન મગનલાલ વ્યાસના પુત્ર, ગં.સ્વ. રાધાબેનના પતિ, કમલેશદેવી સતીષચંદ્ર દુબે (અાદિપુર)ના જમાઇ, વૈદેહી અને અોમના પિતા, મીનાબેન (ભુજ), દક્ષાબેન (માધાપર), સંજયભાઇના ભાઇ, બીપીનભાઇ, કિર્તીભાઇના સાળા, સુખલાલ વેલજી વ્યાસ (માધાપર)ના ભત્રીજા, ગીરજાશંકર, વિનોદભાઇ, પ્રવીણભાઇ, સ્વ. પુષ્પાબેન, ગં.સ્વ. પ્રેમીલાબેનના ભાણેજ, મનોજભાઇ, જગદીશભાઇના કાકાઇ ભાઇ, દેવયાની, પરમ, જેકીના મામા, સાધનાબેન, સ્વ. રેણુબેન, મધુબેન, મીનાબેનના બનેવી, રાધાક્રિષ્ન મિશ્રા, વિરલ વૈશ્નવ, લાલજી ઉપાધ્યાય, નરેશ વર્માના સાઢુ ભાઇ, મધુબેન, હેમલતાબેન, સુશીલાબેનના ભાણેજ તા. 11-1ના અવસાન પામ્યા છે. તેમની સાદડી તા. 13-1 સોમવારના સાંજે 4થી 5.

માધાપર (તા. ભુજ) : વિમળા ટંડન (ઉ.વ. 68) તે જવાહર (ડો. ટંડન)ના પત્નિ તા. 11-1ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 13-1 સોમવારના સાંજે 4થી 5 દરમિયાન તેમના નિવાસસ્થાન શિવમ પાર્ક, કોમ્યુનિટી પ્લોટ, માધાપર મધ્યે.

બળદિયા (તા. ભુજ) : રામબાઇ શીવજી વેકરીયા (ઉ.વ. 94) તે સ્વ. શીવજી કરસન વેકરીયાના પત્નિ (છપરીવાળા), રવજી, માવજી, નારણ, હરીશ, રાધાબાઇ, લાલબાઇ, પુષ્પાના માતા, હરીશ, વિનોદ, કાન્તા, લાલજી, જયેશ, સાંખ્યયોગી સવિતાબાઇ, પ્રેમજી, મનોજ, જ્યોતિના દાદી, હિરજી, પ્રવીણ, જયેશ, સ્વ. અમરત, નિતા, ભારતી, ભાવેશ, જીતેશ, કિશોર, પીયુષ, યોગેશ, ચંદ્રીકા, રીંકલના નાની તા. 12-1ના અવસાન પામ્યા છે. તેમનું બેસણું તા. 15-1 બુધવારના સવારે 7.30થી 8.30 ભાઇઅોનું સ્વામી નારાયણ મંદિર નીચલો વાસ તથા બહેનોનું નિવાસસ્થાન બળદિયા મધ્યે.

મિરજાપર (તા. ભુજ) : મૂળ માંડવીના મ.ક.સ.સુ. ચીરાગ સોલંકી (ઉ.વ. 26) તે મીનાબેન હરેશભાઇ સોલંકીના પુત્ર, ધૈર્યના ભાઇ, પુજાબેનના દિયર, ચન્દ્રીકાબેન ચંદુલાલ સોલંકીના પૌત્ર, જીતુ, નીતીન, અજય સોલંકી, હીનાબેન કનુભાઇ ડાભીના ભત્રીજા, સ્વ. લાભુબેન દેવરામ ચાવડાના દોહિત્ર, હસમુખ, રાજેશ, નવીન, વિનોદના ભાણેજ, જય, વીનય, મીત, જીનલ, પુજાના કાકાઇ ભાઇ તા.12-1ના અવસાન પામ્યા છે. તમની પ્રાર્થનાસભા તા. 13-1 સોમવારના સાંજે 4થી 5 તેમના નિવાસ્થાને નીલકંઠ નગર, મીરજાપર મધ્યે.

અંતરજાળ (તા. ગાંધીધામ) : મૂળ નખત્રાણાના દયારામભાઇ દેવરામભાઇ સીતાપરા (ઉ.વ. 74) તે સ્વ. ચંપાબેન અને સ્વ. દેવરામભાઇના પુત્ર, સ્વ. દમયંતીબેન રતીલાલભાઇ (પડાણા)ના જમાઇ, સ્વ. ગીરધરલાલ, સ્વ. દિનેશભાઇ, પ્રભુલાલ, નવીનભાઇ, ગુણવંતરામ, સ્વ. હિરાબેન, રંજનબેન, સ્વ. જ્યોતિબેનના ભાઇ, જયાબેન, જયશ્રીબેન, દક્ષાબેન, ભાવનાબેનના જેઠ, કલ્પનાબેન, ભગવતીબેન, જાગૃતિબેન, અનીતાબેન, વીણાબેન, જયેશભાઇના પિતા, રાજેશભાઇ દહીસરીયા, રાજેશભાઇ સોલગામા, પંકજભાઇ ભાલારા, રાજેશભાઇ દહીસરીયા, મનીષાબેનના સસરા, કૃષ્વી, ધુમીતના દાદા, જીનલ, હિમાંશુ, ધૃવ, ત્વીશા, વૈદિકા, મનન, હર્ષીતના નાના તા. 12-1ના અવસાન પામ્યા છે. તેમનું લાૈકિક વ્યવહાર તેમના નિવાસસ્થાન રવેચીનગર અંતરજાળ મધ્યે.

મોટી નાગલપુર (તા. અંજાર) : ટાંક વેલુબેન વલમજી (ઉ.વ. 70) તે વલમજી અરજણ ટાંકના પત્નિ, દિનેશ, શુભાષ, જયશ્રીના માતા, રતીલા હરીરામ રાઠોડ (કુંભારીયાવાળા)ના બહેન, સ્વ. બાબુભાઇ, શારદાબેન અરજણભાઇ પરમાર (કુકમા), ગોદાવરીબેન દેવરામ ચાવડા (અંજાર)ના ભાભી, શિતલ, મેહુલ, જલ્પા, જય, સંજયના દાદી, જયશ્રીબેન દિનેશ, પ્રિતિબેન સુભાષ, સુરેશ મોતીલાલ પરમાર (કુકમા)ના સાસુ તા. 12-1ના અવસાન પામ્યા છે. તેમનું બેસણું (સાદડી) તા. 15-1 બુધવારના સાંજના 4થી 5 હાટકેશ્વર મહાદેવ મંદિર, નાગલપુર મધ્યે.

અાંબાપર (તા. અંજાર) : સતીબેન બાબુભાઇ બરારીયા (અાહિર) (ઉ.વ. 58) તે અરજણભાઇ ખાટરીયા (અંજાર તાલુકા પંચાયત સદસ્ય, પૂર્વ વિપક્ષ નેતા), બાબુભાઇ, ખીમજીભાઇ કાનાભાઇ ખાટરીયાના બહેન, બાબુભાઇ બરારીયાના પત્નિ, નીતિનભાઇના માતા, સામત મેમાના પુત્રવધુ, ખીમજીભાઇ, અરજણભાઇ, ભરતભાઇના ભાભી, સ્વ. કાનાભાઇ હમીરભાઇ (ડેલીવાળા), રમાઇબેન કાનાભાઇ ખાટરીયાના પુત્રી, મોંઘીબેન ઝેર (અાંબાપર), લખીબેન હેઠવાડિયા (ગોપાલનગર), કુંવરબેન હુંબલ (ચાંદ્રાણી)ના બહેન તા. 12-1ના અવસાન પામ્યા છે. તેમનો લાૈકિક વ્યવહાર અાંબાપર તેમના નિવાસસ્થાને રાખેલ છે.

રામપર-વેકરા (તા. માંડવી) : ખત્રી હાજીયાણી કુલસુમબાઇ (ઉ.વ. 60) તે હાજી અબ્દુલગફુર હાજી સીદીકના પત્નિ, ઇમરાન, તારીફ, ઝૈનબના માતા, મોહમદ રફીક (ભુજ)ના સાસુ, હાજી મોહમદહુસેન (મુન્દ્રા), મર્હુમ ઇબ્રાહીમ (મુંબઇ), હાજી અબ્દુલકાદર (ભુજ), હાજીયાણી કુલસુમ (માંડવી), ફરીદા (ભુજ), અમીના (જામનગર)ના ભાભી, મર્હુમ હાજી ઝકરીયાના પુત્રી, હાજી અબ્દુલકરીમા, અબ્દુલ જબ્બાર (ધમડકા)ના બહેન તા. 11-1ના અવસાન પામ્યા છે. તેમની વાયેઝ-જીયારત તા. 14-1 મંગળવારના સવારે 10.30થી 11.30 મસ્જીદ ચોકમાં રામપર વેકરા મધ્યે.

રામપર-વેકરા (તા. માંડવી) : ખત્રી હાજી સીદીક હારૂન(ઉ.વ. 88) તે હાજી અબ્દુલ ગફુર, હાજી મોહમદ હુસેન (મુન્દ્રા), મર્હુમ ઇબ્રાહીમ (મુંબઇ), હાજી અબ્દુલ કાદર (ભુજ), હાજીયાણી કુલસુમ હાજી અબ્દુલકાદર (માંડવી), ફરીદા નસીર મહમદ (ભુજ), અમીના અનવર (જામનગર)ના પિતા, અારીફ, ઇમરાન, મોહસીન, ફરીદ, અયાઝ, તારીક, ફારૂક, ઝુબેરના દાદા તા. 11-1ના અવસાન પામ્યા છે. તેમની વાયેઝ-જીયારત તા. 14-1 મંગળવારના સવારે 10.30થી 11.30 મસ્જીદ ચોકમાં રામપર વેકરા મધ્યે.

સુથરી (તા. અબડાસા): જાડેજા વિજયાબા (ઉ.વ. 95) તે ઇન્દુભા મોમાયજીના પત્નિ, સ્વ. બાલુભા મોમાયજીના નાના ભાઇના પત્નિ, સ્વ. હરભમજી વેશલજીના ભાભી, કિશોરસિંહ (અેસ.ટી.), સ્વ. સુરેન્દ્રસિંહ, અરૂણાબાના માતા, સ્વ. જગતસિંહ, સ્વ. ગંભીરસિંહ, પ્રવિણસિંહ, અનીરૂધસિંહ, રસીકબા, જનકબાના કાકી, મહાવીરસિંહ, ધર્મેન્દ્રસિંહ, રઘુવીરસિંહ, લગધીરસિંહ, સુખદેવસિંહ, રવિરાજસિંહ, અક્ષયરાજસિંહ, અોમદેવસિંહ, હરદેવસિંહ, જયરાજસિંહ, પ્રદ્યુમનસિંહના દાદી, સ્વ. ઉષાબા, દશરથબા, લક્ષ્મીબાના માસી, હાર્દિકસિંહ, ધ્રુવરાજસિંહ, મીતરાજસિંહના પરદાદી તા. 11-1 અવસાન પામ્યા છે. તેમની સાદડી મોટા દરબારગઢ સુથરી મધ્યે. ઉત્તરક્રિયા તા. 19-1 રવિવારના રાખેલ છે.

સુભાષપર (તા. લખપત) : જત હાજી પાંઘી મામદ (ઉ.વ. 107) તે જત હાજી ઇસબ પાંઘી, જત હાજી કારા પાંઘી, જત હાજી હુશેન પાંઘીના પિતા, જત અારબ હુશેન, જત મુસા ઇસબ તથા જત મીઠાખાન કારાના દાદા તા. 12-1ના અવસાન પામ્યા છે. તેમની જીયારત તા. 14-1 મંગળવારના સવારે 10 કલાકે તેમના નિવાસસ્થાન સુભાષપર મધ્યે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો