તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ | જબલપુરની મુસ્લિમ યુવતીએ ઘરકંકાસમાં બે વર્ષ પહેલાં ઘર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ | જબલપુરની મુસ્લિમ યુવતીએ ઘરકંકાસમાં બે વર્ષ પહેલાં ઘર છોડી દેતાં તે ભુજ આવી પહોંચી હતી જેને સંસ્થાના સહયોગે પરિવાર સાથે મેળવી અપાઇ હતી. 3 બાળકોની માતા એવી 30 વર્ષીય ફિરદોઝે પતિ સાથેના ઝઘડાથી ઘર મૂક્યું હતું અને રખડતી ભુજ આવી પહોંચી હતી જેને રેલ્વે સ્ટેશન બહારથી માનવજ્યોતના પ્રબોધ મુનવરે રામદેવ સેવાશ્રમ પહોંચાડી ડો. મહેશ ટિલવાણી પાસે તેની સારવાર કરાવતાં તે સ્વસ્થ બની હતી. કાર્યકરો રિતુબેન વર્મા તથા ગુલાબ મોતાએ તેનું ઘર ખોળી કાઢતાં જબલપુર પોલીસ દ્વારા તેની દિવ્યાંગ માતાને જાણ કરાતાં તેમણે ભુજ આવી તેનો કબજો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો