તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ : ગુસાઇ વસંતગર રણછોડગર (ભુલાભાઇ (ઉ.વ. 73) (નિવૃત્ત ડ્રાઇવર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ : ગુસાઇ વસંતગર રણછોડગર (ભુલાભાઇ (ઉ.વ. 73) (નિવૃત્ત ડ્રાઇવર જળસંપત્તિ) તે ગં.સ્વ. મુલબાઇ (ભુદીબેન) સ્વ. રણછોડગરના મોટા પુત્ર, ડોલરબેનના પતિ, સ્વ. લક્ષ્મણગર (હિંગલાજ મંદિર ભુજ)ના જમાઇ, રમેશગર (બટુકભાઇ) (નિવૃત્ત સ્ટેટ બેંક), જગદીશગર (જગુભાઇ) (નિવૃત્ત ફોરેસ્ટ), ગં.સ્વ. લક્ષ્મીબેન (દેવબાઇબેન), ગં.સ્વ. મટુબેન, ગં.સ્વ. મણીબેન, ગં.સ્વ. ઝવેરબેન, ગં.સ્વ. પાર્વતીબેન, ગં.સ્વ. સંતોકબેનના ભાઇ, સુનીલભાઇ, રીટાબેન, શિલ્પાબેનના પિતા, રાધાબેન રમેશગર (ભુજપુર), મધુબેન જગદીશગર (કુકમા)ના જેઠ, મનોજ (જીઇબી), નિતેષ, મેહુલ, નિતાબેન, (તેરા)ના મોટા બાપુ, મહેશગીરી (જીઇબી), પરમાનંદ ભાવસાર (ભુજ), શરદભારથી (તેરા), સપનાબેન સુનીલગર (નલીયા)ના સસરા, સોનલબેન, શ્રેષ્ઠાબેન, કાજલબેન (ભુજ)ના મોટા સસરા, હિરેન, ઉર્વીના દાદા, વિક્રમ, હેમ, ભૂમી, પ્રિન્સના નાના તા. 13-1ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 15-1 બુધવારના સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, હમીરસર તળાવ પાસે, ભુજ મધ્યે. ઘડાઢોળ વિધી (બારમું) તા. 24-11 શુક્રવારના તેમના નિવાસસ્થાન ન્યુ લોટસ રીંગરોડ, ફુડ અેન્ડ ડ્રગ્સ કચેરી પાસે, રૂદ્રેશ્વર મહાદેવ મંદીર પાસે ભુજ મધ્યે.

ભુજ : અનીશાબાઇ બીન્તે કાસમઅલી લધા (ઉ.વ. 73) તે મ. મુસ્તાકઅલી અામદ લાખાણીના પત્નિ, મ. ઇનાયતઅલી અામદ લાખાણીના ભાભી, મ. અલીમામદ કાસમઅલી, મ. હુસેનઅલી કાસમ અલી, મ. ફીઝાબાઇના બહેન, મહેબુબભાઇ (અામેના અોપ્ટીક્સ ભુજ), નસીમબેનના માતા,, અાફતાબભાઇ (મોમ્બાસા), સલમાબેનના સાસુ, નસીરભાઇ (મહુવાળા)ના વેવાણ, તન્ઝિલ અને ઝોયાના દાદી, સાૈકતભાઇ, નઝીરભાઇ, સલીમભાઇના કાકી તા. 12-1ના અવસાન પામ્યા છે. ભાઇઅો-બહેનો માટે જિયારત તા. 14-1 મંગળવારના સવારે 11 વાગ્યે અલમહેંદી કોલોની, સુરલપીઠ રોડ ભુજ મધ્યે.

ભુજ : મૂળ રાપરના મોરબીયા કીર્તીકુમાર ચંદુલાલ મગનલાલ (ધારા અેન્ટરપ્રાઇઝ) (ઉ.વ. 60) તે ગં.સ્વ. વેલુબેન ચંદુલાલ મોરબીયાના પુત્ર, અનીલાબેનના પતિ, કુશ, ધારાના પિતા, સ્વ. ચમનલાલ તથા કાન્તીલાલ, ધનવતીબેનના ભત્રીજા, કમલાબેન, કિશોરભાઇ, અરૂણાબેનના ભાઇ, જયશ્રીબેનના જેઠ, ધ્રુતી, મૈત્રી, નીશીના કાકા, મહેન્દ્રભાઇ, મનહર, હસમુખ, સુનીલ, દિપેશ, વીમળાબેન, જયશ્રી, ભાવના, પ્રતીમા, કરૂણા, સંગીતા, હીનાના કાકાઇ ભાઇ, સ્વ. ખંડોલ અમૃતલાલ હેમચંદના જમાઇ, અમીષકુમાર તથા રેશ્માના સસરા અારવના નાના, બાબરીઅા ધીરજલાલ નેમજી, ખંડોલ અશોક કાન્તીલાલના સાળા, દોશી ગાંગજી પોપટલાલના ભાણેજ, શશીકાંત રાજપાર સંઘવી, સ્વ. જેન્તીલાલ કેશવલાલ વોરાના વેવાઇ ભુજ મધ્યે તા. 12-1ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 15-1 બુધવારના સાંજે 4થી 5 વીબીસીવાળી વાળી, અારટીવી ભુજ મધ્યે રાખેલ છે. (ચક્ષુદાન કરેલ છે.)

ગાંધીધામ : અશોકસિંહ ઉદેયસિંહ વાઘેલા (ઉ.વ. 45) તે સ્વ. રામસિંગ વેરાજી પઢીયાર, નારણજી વેરાજી પઢીયારના ભાણેજ, દિનેશસિંહના મોટા ભાઇ તા. 12-1ના અવસાન પામ્યા છે. તેમનું બેસણું તા. 16-1 ગુરૂવારના સાંજે 4થી 5 તેમના નિવાસસ્થાન સુંદરપુરી, ગાંધીધામ મધ્યે.

આદિપુર : મૂળ વડાલા તા. મુન્દ્રાના મણીબેન ચોથાણી (ઉ.વ.84)તે સ્વ. મોહનલાલ હીરજી ચોથાણીના પત્નિ, સ્વ. ધીરજલાલ(ભુજ), હસમુખભાઈ, હરીભાઇ (મુન્દ્રા), પુષ્પાબેન કીર્તિભાઇ વોરાણી (અંજાર), કલ્પનાબેન અશ્વિનભાઈ નાથાણી (ગાંધીધામ), જયાબેન કિરીટભાઈ સોમેશ્વર(કોડાય), રેખાબેન કમલેશભાઈ ગણાત્રા(ભુજ)ના માતા, રસીલાબેન, કિલપાબેન, ગીતાબેનના સાસુ, સ્વ. કરસનદાસ હીરજી(મુલુન્ડ), સ્વ. લક્ષ્મીદાસ હીરજી ચોથાણી (અંજાર), સ્વ. પરષોત્તમ હીરજી ચોથાણી (મુન્દ્રા)ના ભાભી, સ્વ. દેવકાબેન દામજીભાઇ ગણાત્રા (વલાડીયા)ના પુત્રી, સાગર, સાવન, નિકુલ, ઉદયના દાદી, રોહિત, સમીર, શિવમ, નિરાલી, નૈતિક, રીતિક, ભૂમિ, કેશવી, ભવ્યાના નાની તા. 12-1ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા(બન્ને પક્ષની) તા. 15-1 બુધવારના સાંજે 4 થી 5 મૈત્રી સ્કૂલ આદિપુર મધ્યે.

માધાપર (તા. ભુજ) : કચ્છી ગુર્જર ક્ષત્રિય મૂળ કુકમાના જેઠાલાલ નોંઘજી પરમાર (વંચિત કુકમાવાળા) (નિવૃત્ત નગરપાલિકા) (ઉ.વ. 65) તે ગંગાબેન તથા સ્વ. નોંઘજી રત્ના પરમારના પુત્ર, સ્વ. માયાબેન દયારામ ટાંકના ભાણેજ, સ્વ. પુષ્પા તથા ગં.સ્વ. પ્રતિમાના પતિ, સ્વ. અમૃતબેન ગોપાલજી ચાૈહાણ, સરસ્વતીબેન દયારામ ટાંકના જમાઇ, ભૂમિકા, નિકિતા, પ્રતિક્ષાના પિતા, ઉમેશ, હરદીપના સસરા, નિર્મળા, ઇન્દુબેન, સંગીતા, વર્ષા, નીતિન, હરેશના ભાઇ, સ્વ. જગમાલ, ધીરજલાલ, વૃજલાલ સુરેશના સાળા, જયશ્રીબેન, ભાવીકાના જેઠ, હંસાબેન સોલંકી (પૂર્વ સરપંચ માધાપર), પ્રવીણ, દક્ષા, દિપક, ઇલાબેન, રેણુકાના બનેવી, જેઠાલાલ સોલંકી, કનૈયાલાલ રાઠોડના સાઢુભાઇ, જયાબેન, નીતાબેન, ગીતા ચાૈહાણના બનેવી, નરેન્દ્ર, સ્વ. દિનેશ, દિલીપના સાઢુ ભાઇ, વૈશાલી મનોજ સોલંકીના માસા, ક્રીસીવના માસા દાદા, દેવ્યાંસ, મયાંકના નાના તા. 13-1ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 16-1 ગુરૂવારના સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, બસસ્ટેશન પાસે માધાપર મધ્યે.

ઢોરી (તા. ભુજ) : ગોસ્વામી હરીપુરી કાનપુરી (ઉ.વ. 71) તે નર્મદાબેનના પતિ, ગોસ્વામી મંગલપુરી કાનપુરીના મોટાભાઇ, સ્વ. ગંગાબેન માનગર (સુમરાસર), જમનાબેન માનગર (ગળપાદર), જસોદાબેન સ્વ. લધુગીરી (લુણી), પુષ્પાબેન જાદવગીરી (લોરીયા), જવેરબેન જીતેન્દ્રગીરી (દુધઇ)ના મોટા ભાઇ, હર્ષિદાબેન સુરેશગીરી (માધાપર), સરસ્વતીબેન જગદીશગીરી ગોસ્વામી (સુખપર), કલ્પનાબેન ભરતગીરી (કોટાય), જ્યોત્સનાબેન અશ્વિનગીરી ગોસ્વામી (ધાણેટી), લક્ષ્મણપુરી (લાલો), ઉમેશપુરી (માધાપર)ના પિતા, ચંચલપુરી તથા શંભુપુરી હરીપુરીના ભાઇ, સ્વ. નારાણગીરી ગોવિંદગીરી (કિડાણા)ના જમાઇ તા. 13-1ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 15-1 બુધવારના સાંજે 3થી 4 કૈલાસધામ કામાખ્યા મંદિર ઢોરી મધ્યે તથા તેમનો ભંડારો તા. 25-1ના 10 કલાકે તથા શક્તિપૂજન રાખેલ છે.

ઝુરા કેમ્પ (તા. ભુજ) : રૂપકાૈરબા માનાજી સોઢા (ઉ.વ. 85) તે ડો. લક્ષ્મણસિંહ માનાજી સોઢા, નરેન્દ્રસિંહ માનાજી સોઢાના માતા, સવાઇસિંહ, હકાજી, રાજેન્દ્રસિંહ, ભગીરથસિંહ, અભેરાજસિંહ, રાજેન્દ્રસિંહ, લક્ષ્મણસિંહ, નરેન્દ્રસિંહના દાદી, શંકરસિંહ, સરૂપસિંહ, કાળુસિંહ, અચળસિંહ, પ્રેમસિંહના મોટી મા તા. 12-1ના અવસાન પામ્યા છે. તેમની સાદડી ઝુરા કેમ્પ રાખેલ છે. તા. 18-1 શનિવારના રાત્રે અાગરી. તા. 19-1 રવિવારના સવારે ઘડાઢોળ ઝુરા કેમ્પ મધ્યે તેમના નિવાસસ્થાન રાખેલ છે.

ફરાદી (તા.માંડવી) : મ. ક. સ.સુ.ધનજી ગોવિંદજી પરમાર (ઉ.વ.70) તે સંતોકબેન ગોવિંદજી પરમારના પુત્ર, ધનવંતીબેનના પતિ,નરેન્દ્ર, તરુણ, પિયુષ,હર્ષદ, સંગીતાના પિતા,અલકાબેન,કલ્પનાબેન, શોભાબેન, જીજ્ઞાબેન તથા વિજય સોલંકી (માધાપર)ના સસરા, સ્વ.વિસનજીભાઈ, સ્વ.ખીમજીભાઈ, સ્વ.દેવજીભાઈ તથા વિઠલદાસ ના ભાઈ, સ્વ. બચુબેન કાનજી ગોહિલ(બેરાજા)ના જમાઇ, સ્વ.માધવજી, સ્વ.મણીલાલ,ત્રિકમભાઈ, સ્વ. ભોગીલાલ, સ્વ. લહેરીભાઈ, સ્વ.હેમલતાબેન, સ્વ. નિર્મળા બેન, તારાબેન, જયાબેન, શાન્તા બેનના બનેવી, સુમન, હેતલ, કોમલ, હેમાંગી, ચાર્મી, હેતવી, જેસમીન, પાર્થ, ધૈર્યના દાદા,વિરેન, મિતેનના નાના, શ્યામ, ચેતકના દાદાજી, ઈશિતાના નાનજી તા. 12-1ના અવસાન પામ્યા છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-1 બુધવારના સાંજે 3થી 4 શંકર મંદિર, ફરાદી મધ્યે.

મોટી રાયણ (તા. માંડવી) : કાન્તીલાલ હરીલાલ પોકાર (ઉ.વ. 42) તે પાર્વતીબેન હરીલાલ શીવગણના પુત્ર, નીતાબેનના પતિ, જીયાના પિતા, ચંદ્રીકાબેન, અમૃતભાઇ, જયેશભાઇના ભાઇ, નર્મદાબેન વાલજીભાઇ માવાણી (દેશલપર વાંઢાય)ના જમાઇ તા. 12-1ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા મુંબઇમાં થાણા મધ્યે તા. 14-1ના બપોરે 3.30થી 5 તેમજ તા. 15-1ના સવારે 9થી 12 અને બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી મોટી રાયણ મધ્યે.

નરેડી (તા. અબડાસા) : મણીબેન કેશવગર (ઉ.વ. 100) તે સ્વ. વેલગર સાંધવના પુત્રી, સવીતાબેન, ભગવાનગર, મહેશગર, જલારામગર, જયશ્રીબેન, સ્વ. ચંચલબેન, સ્વ. કમળાબેનના માતા, મણીબેન જલારામગર, સ્વ. મોરારગર (જામનગર), સ્વ. મહેશગર (નખત્રાણા)ના સાસુ, હંસાબેન, મહાદેવગર, દિપાબેન, નયનાગરના દાદી, સ્વ. રામગર, સ્વ. ગંગાગર, સ્વ. બુધગર, સ્વ. શીવગરના બહેન, સ્વ. શંભુગરના નાના ભાઇના પત્નિ, સ્વ. પદમગર, તુલસાબેન (ગઢશીશા), ઝવેરબેન (ભુજ), માધવગર, સ્વ. માયાગરના ભાભી, સ્વ. મોહનગર, સ્વ. ચમનગર, ઉષાબેન (માંડવી), લક્ષ્મીબેન (માંડવી)ના કાકી, મંજુલાબેન (ભુજ), પરસોત્તમગર, નવીનગર, હિમ્મતગર, વિનોદગર (ભુજ)ના મોટી મા, રીયાબેન, લક્ષ્મણગર (મેરાઉ), વિપુલગર (નારાણપર)ના દાદી સાસુ, મીનાબેન, કસ્તુરબેન, મુકેશ, ભાવીકના નાની, ધાર્મીબેનના પરદાદી તા. 12-1ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 16-1 ગુરૂવારના તેમના નિવાસસ્થાને તથા શંખઢોળ તા. 23-1ના નિવાસસ્થાને.

છસરા (તા. અબડાસા) : જાડેજા નવુભા મેઘરાજજી (ઉ.વ. 60) તે રામુભા, સતુભાના નાના ભાઇ, ભરતસિંહ, હકુમતસિંહ, કિશોરસિંહ, વિક્રમસિંહના કાકા, વીરભદ્રસિંહ, કૃષ્પાલસિંહના પિતા, હર્ષરાજસિંહ, બ્રિજરાજસિંહ, જયરાજસિંહ, દિવ્યરાજસિંહ, પ્રિન્સરાજસિંહના દાદા તા. 12-1ના અવસાન પામ્યા છે. તેમનું બેસણું જાડેજા ભાયાત વાડી તથા તેમની ઉત્તરક્રિયા તા. 23-1ના ગુરૂવારના છસરા મધ્યે રાખવામાં અાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો