તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Bhuj Bhujpur Kachchi Dasha Shreemali Ranjanben Chhota Lal Mehta Ah 81 061534

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ/ભુજપુર : કચ્છી દશા શ્રીમાળી રંજનબેન છોટાલાલ મહેતા (ઉ.વ. 81)

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ/ભુજપુર : કચ્છી દશા શ્રીમાળી રંજનબેન છોટાલાલ મહેતા (ઉ.વ. 81) તે છોટાલાલ રણછોડ મહેતાના પત્નિ, હરનીશ, વર્ષા, નીલેશના માતા, સતીશભાઇ હિંમતલાલ શાહ, માલતીબેનના સાસુ, નવીનભાઇ, સ્વ. ચાંદુબેન, સ્વ. લાલવંતીબેન, સ્વ. શશીકાન્ત, સ્વ. વીધાબેનના ભાભી, મનીષ, જય મહેતા (ગાંધીધામ)ના કાકી, કેમી મીત દોશી, રીયાના દાદી, અમી અંકિત શાહ (પુના), દીપના નાની, સ્વ. કંચનબેન ભગવાનજી મહેતા (રાજકોટ)ના પુત્રી, સ્વ. જ્યોત્સના, ગં.સ્વ. પુષ્પાબેન, શરદભાઇ, નિર્મળાબેન (રાજકોટ)ના બહેન અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 12-1 રવિવારના બપોરે 4થી 5 સુધી કચ્છી દશા શ્રીમાળી વણિક જ્ઞાતીની વાડી, વિમલવાળી શેરી, ભુજ મધ્યે. તથા ભુજપુર (તા. મુન્દ્રા)માં તા. 13-1 સોમવારના બપોરે 3.30થી 4.30 સંકુલમાં રાખેલ છે.

ગાંધીધામ : દેવાંશી કલ્પેશ વિંઝોડા (ઉ.વ. 11) તે કલ્પેશ અને ભ્રાંતીબેનના પુત્રી, કનૈયાલાલ અને પુષ્પાબેનના પાૈત્રી, ભારતીબેન, વર્ષાબેનના ભત્રીજી, સાહીલ કલ્પેશ વિંઝોડાના બહેન, રોહન, જયનીત, શ્રધ્ધાબેન, શ્વેતાબેનના મામાના દિકરી, ભારતી અનિલ જીંજક, જ્યોત્સનાબેન મોહન કટુવા, વર્ષાબેન ભરત કન્નરના ભત્રીજી તા. 7-1ના અવસાન પામ્યા છે. તેમની ક્રિયાકર્મ પૂર્ણ થયેલ છે. બેસણું પ્લોટ નં. 446, સેક્ટર નં. 6, ગણેશનગર, ગાંધીધામ મધ્યે.

અંજાર : મૂળ ભદ્રેશ્વરના મંગળાબેન (સોનરાત) બારોટ તે પ્રવીણભાઇ હરિભાઇ સોનરાતના પત્નિ, સચિન, કેવલના માતા, મોહનભાઇ, મુકેશભાઇ, મીનાબેન (અંજાર), હેમલતાબેન (ભુજ)ના ભાભી, ક્રિષ્નાબેનના સાસુ, સ્વ. કાનજી વાલજી બારોટના પુત્રી, પ્રકાશ (જીઇબી-ભચાઉ), પારૂબેન (જામનગર), ભારતીબેન (રાજકોટ), કમળાબેન, નયનાબેન (અંજાર), સંગીતાબેન (વારાહી)ના બહેન તા. 10-1ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 13-1 સોમવારના સાંજના 4થી 5 તેમના નિવાસસ્થાન વિજયનગર કોર્ટની પાછળ, અંજાર મધ્યે.

અંજાર : મૂળ સુથરી-સંઘાણના પ્રકાશભાઇ મુળજીભાઇ પલણ (ઉ.વ. 50) તે સ્વ. ધનલક્ષ્મીબેન (બબીબેન)ના પુત્ર, અરૂણાબેનના પતિ, હીના, માનીષી, દીપમના પિતા, સ્વ. યોગેશના મોટાભાઇ, નીકીતાના જેઠ, પ્રાણલાલ નારાણજી અાડઠક્કરના જમાઇ, મથુરાદાસ વીરજી પલણના ભત્રીજા, રાજુ, અનિલના કાકાઇ ભાઇ, બાબુલાલ છગનલાલ શેઠીયાના ભાણેજ તા. 10-1ના અવસાન પામ્યા છે. તેમની બન્ને પક્ષની ભાઇઅો તથા બહેનોની સાથે પ્રાર્થનાસભા તા. 12-1 રવિવારના સાંજે 4થી 5 દરમિયાન રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર મધ્યે.

અંજાર : કાન્તાબેન શામજી લાલજી પલણ (ઉ.વ. 85) (લાલજી માવજીની કાું. વાળા) તે સ્વ. શામજી લાલજી માવજી પલણના પત્નિ, જયસિંહ, જગદીશ, પ્રવિણ, બીનાના માતા, મંજુલાબેન, ભાવનાબેન, નિખીલભાઇ (ભુજ)ના સાસુ, હાર્દિક, તપ્પન, જુગલ, દેવલના દાદી, સન્ની, દિવ્ય (દેવ)ના નાની, કૃપાલીના દાદી સાસુ, હર્ષિતાના નાની સાસુ, સ્વ વાઘજીભાઇ, સ્વ. વરીબાઇ વિઠલદાસ સોનેતા (મુંબઇ), સ્વ. લખમશીભાઇના નાના ભાઇના પત્નિ, મોહનભાઇના ભાભી, સ્વ. કંકુબેનના દેરાણી, માલતીબેનના જેઠાણી, સ્વ. ચમનલાલ, દિલીપ, સ્વ. જવાહર, સુબોધ, હરીશ, પુનીત, નર્મદાબેન નરોતમભાઇ સોમૈયા (મુંબઇ), અાશાબેન કિશોરભાઇ ખટાઉ, કુંતલબેન અજયભાઇ કોડરાણીના કાકી, સ્વ. વેલબાઇ કેશવજી ભીમજી ઠક્કરના પુત્રી, સ્વ. વનિતા (બચુબેન)ના બહેન તા. 10-1ના અમદાવાદ મધ્યે અવસાન પામ્યા છે. તેમની બનને પક્ષની પ્રાર્થનાસભા ભાઇઅો-બહેનોની સાથે તા. 12-1 રવિવારના સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર મધ્યે.

માંડવી : શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ તરૂણ (ઉ.વ. 47) તે સ્વ. મધુરીબેન તથા સ્વ. હરસુખલાલ અમૃતલાલ ત્રિવેદીના પુત્ર, સ્વ. જયસુખલાલ, સ્વ. ભરતના ભત્રીજા, કલ્પેશના મોટા ભાઇ, ભારતીબેનના જેઠ, મોટી ભાડઇના બાબુલાલ ગોવિંદજી ત્રિવેદીના દોહિત્રા, યશ્વી, ખનકના કાકા તા. 11-1ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 13-1 સોમવારના સાંજે 4થી 5 રાજપુત સમાજવાડી, અાઝાદ ચોક પાસે, માંડવી મધ્યે.

માંડવી : મ.ક.સ.સુ. દરજી ચંચળબેન (વજીબેન) (ઉ.વ. 77) તે પીઠડિયા ચત્રભુજ ભચુભાઇના પત્નિ, સ્વ. ટપુભાઇ શામજી પરમાર (મોટા ભેલા)ના પુત્રી, સરલાબેન, રસિલાબેન, અરુણાબેન, દિલીપભાઇ (દર્શન ટેઇલર), રાજેશભાઇ (રાજુ ફર્નિચર)ના માતા, નવીનભાઇ સોલંકી (બિદડા), અરવિંદભાઇ સોલંકી (દહીંસરા), કીર્તિભાઇ પરમાર (ભુજ), મીનાબેન, સીમાબેનના સાસુ, ડિમ્પલબેનના દાદી સાસુ, સ્વ. પાર્વતીબેન, સ્વ. વાલજીભાઇ હરિભાઇ પીઠડીયાના ભાભી, સ્વ. રામજીભાઇ જીવણભાઇ પીઠડીયાના નાનાભાઇના પત્નિ, વસંતબેન, હંસાબેન, દક્ષાબેન, વિમળાબેન, નયનાબેન, જેન્તીલાલ, દીપકના કાકી, સ્વ. નરસિંહ, સુરેશ, સ્વ. વેલજીના મામી, સ્વ. ભગુભાઇ, સ્વ. હરિભાઇ, નટવરલાલના મોટા બહેન, જસીબેન, ઉમીબેન, સરલા, મહેશ, પ્રદીપ, કુંદન, સુમિત્રા, દિલીપના ફઇ, દર્શન, શુભ, હેનીલ, અર્ચનના દાદી, ધારા, હર્ષિદ, તુષાર, લહેરીશા, ઝંખના, દિપ્તી, પારસ, રૂપલના નાની તા. 11-1ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 13-1 સોમવારના સાંજે 4થી 5 દરજી જ્ઞાતિનીવંડી, નાગનાથ રોડ મધ્યે.

માધાપર (તા. ભુજ) : વિમલા ટંડન તે જવાહર ટંડન (ડો. ટંડન)ના પત્નિ, સ્વ. ડી.કે. ટંડનના પુત્રવધુ, વિનોદ, અશ્વીન (મુંબઇ), નંદકુમાર (ભુજ), હર્ષદ (ગાંધીધામ)ના ભાભી, પુનમ નરેશ પદવાણી (રાજકોટ), રીટા, સંદીપના માતા તા. 11-1ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 13-1ના તેમના નિવાસસ્થાન શીવમ પાર્ક સોસાયટી કોમ્યુનિટી પ્લોટ, માધાપર મધ્યે.

અાણંદસર-મંજલ (તા. ભુજ) : કડવા પાટીદાર રામબેન દેવશી પારસીયા (ઉ.વ. 88) તે દેવશી નથુ પારસીયાના પત્નિ, શાન્તીભાઇ, ચંદુભાઇ, દીનેશભાઇ, શારદાબેન (નાસીક), વિમળાબેન (મંગવાળા), મંજુલાબેન (કનકપુર)ના માતા, નયનાબેન (બિદડા), વનીતાબેન (અંગીયા), મુકેશ, ધર્મેન્દ્ર, નયન, વિવેકના દાદી તા. 11-1ના અવસાન પામ્યા છે. તેમની સ્મશાનયાત્રા તા. 12-1ના સવારે 9 કલાકે રાખેલ તેમના નિવાસસ્થાનેથી. સાદણી તા. 13 અને 14-1ના રાખેલ છે.

સઇ (તા. રાપર) : ગોસ્વામી વીરમપુરી લાલપુરી (ઉ.વ. 100) તે પરસોત્તમપુરીના પિતા, તારાબેન, અમરતબેન, દિવારીબેનના પિતા, મંજુલાબેન પરસોતમપુરીના સસરા, જયસુખપુરીના દાદા, ચેતનાબેન જયસુખપુરીના દાદા સસરા, બાદરગઢના બાલુપુરી તથા રતનપુરીના ભાણેજ, જંગીના રાજગર પ્રેમગરના જમાઇ, પૃથ્વીપુરી, પ્રિન્સપુરીના પરદાદાદ તા. 11-1ના અવસાન પામ્યા છે. તા. 13-1 સોમવારના લાૈકીક રાખેલ છે. તા. 17-1 શુક્રવારના શક્તિપુજન તેમના નિવાસસ્થાન સઇ મધ્યે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો