તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ | મુળ ભુજના હાલે વડોદરા નિવાસી કચ્છી નાગર સમાજના

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ | મુળ ભુજના હાલે વડોદરા નિવાસી કચ્છી નાગર સમાજના અગ્રેસર હિતેન ભુપેન્દ્રરાય ધોળકીયા દુ:ખદ અવસાન પામ્યા હતા. તેઓ ભુજમાં સ્પોર્ટસ તેમજ રમત-ગમત ક્ષેત્રે અગ્રેસર હતા, વર્ષ 1980માં ઓલ્ફ્રેડ હાઇસ્કુલમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં શાળાને વિજેતા બનાવી હતી, તેઓ વડોદરા ખાતે માર્કેટીંગ મેનેજર જોન્સન એન્ડ જોન્સન કંપનીમાં હતા, તેમને બેસ્ટ પર્ફોર્મન્સની એવોર્ડ મળેલ હતો. તેમના અવસાનથી સમસ્ત કચ્છી સમાજ-વડોદરા તેમજ નાગર સમાજ ઉંડા દુ:ખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી તેમની અંતિમયાત્રામાં કચ્છી સમાજ-વડોદરા તેમજ સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો