તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News Bhaskar Network The Ayodhya Case Was Tried On Saturday And On Sunday 061552

ભાસ્કર નેટવર્ક | શનિવારે અયોધ્યા કેસનો ચૂકાદો આવ્યો અને રવિવારે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર નેટવર્ક | શનિવારે અયોધ્યા કેસનો ચૂકાદો આવ્યો અને રવિવારે હતી ઇદ. એટલા માટે જ આ બન્ને વચ્ચેની શનિવારની રાત્રિ અત્યંત મહત્વપૂર્ણ હતી. જોકે, કચ્છની ભૂમિમાં તો પહેલેથી જ ભાઇચારાના વાવેતર થયેલા છે એટલે અિહંયા કોઇ પણ પ્રકારની અઘટિત બનવાની સંભાવના તો ન જ હતી પણ, એનો મતલબ એવો તો હરગીઝ ન થાય કે, સુરક્ષા તંત્ર બેદરકાર બની જાય. આ સમયમાં પોલીસની સતર્કતા ચકાસવા માટે કચ્છ ભાસ્કરે રિયાલિટી ચેક કર્યું, 10 ટીમો બનાવીને કચ્છના દસેદસ તાલુકાઓમાં એક સાથે આખી રાત જાગીને હાથ ધર્યું આ ઓપરેશન. જેમાં હોમગાર્ડ, ગુરખા, ચોકીદાર કે કોન્સ્ટેબલ્સ જેવા નાના સુરક્ષાકર્મીઓ જાગતા દેખાયા પણ દસમાંથી એકેય તાલુકાઓમાં ભાસ્કરની ટીમોને એકેય મોટા અધિકારી જોવા ન મળ્યા.

અન્ય સમાચારો પણ છે...