તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારાપરની સગીરાને સગર્ભા બનાવનાર નરાધમ વૃદ્ધ ઝડપાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવી તાલુકાના ભારાપર ગામે રહેતી સગીર કન્યાને પર અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેનાર વૃધ્ધ આરોપીને રવિવારે રાત્રે પોલીસે દબોચી લીધો હતો

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે માંડવી તાલુકાના ભારાપર ગામે રહેતી સગીર કન્યા સાથે અવાર નવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દેનારા અને આવ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપનારા આરોપી નાનજી કરશન રાજપરીયા પટેલ (ઉ.વ.65) સામે પોલીસે દુષ્કર્મ પોક્સો એટ્રોસીટી સહિતની કલમો તડે ગુનો નોંધીને એસીએસટીના ડિવાયએસપી જે એમ પંચાલે તપાસ હાથ ધરી હતી દરમિયાન આરોપી નાનજીની રવિવારે રાત્રે પોલીસે ધરપકડ કરી સોમવારે કોર્ટમાં રજુ કરી સલાખો પાછળ ધકેલી દિધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો