તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ, નલિયા, કંડલા (અે) રાજ્યમાં સાૈથી ઠંડા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ, નલિયા, કંડલા (અે) રાજ્યમાં સાૈથી ઠંડા
છેલ્લા કેટલાક દિવસોથી કચ્છમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે તેવામાં માઠું થતાં ઠાર વધ્યો હતો. સવારે છવાયેલા ધાબડિયા માહોલને પગલે સૂર્ય પ્રકાશની ગેરહાજરી અને ઠંડો પવન ફૂંકાવાની સાથે કચ્છના ત્રણ શહેરો રાજ્યભરમાં પ્રથમ ત્રણ ક્રમે રહ્યા હતા. જિલ્લા મથક ભુજમાં ન્યૂનતમ તાપમાન 10.7, બીજા ક્રમે રહેલા નલિયામાં 11 અને કંડલા અેરપોર્ટ પર 12.5 ડિગ્રી રહ્યું હતું. સવારે 11 વાગ્યાના અરસામાં સૂર્ય પ્રકાશ નીકળ્યા બાદ ઠંડીમાં રાહત રહી હતી. ભુજ અને નલિયામાં મહત્તમ ઉષ્ણતામાન 22.6 ડિગ્રી રહેતાં બપોરે પણ લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો