તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નના માંડવે જતાં પહેલાં ગૌસેવાર્થે 11 હજાર દાન આપ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મૂળ ભડલીના અને હાલમાં ભુજ નિવાસી રંજનબેન વૃજલાલ શાહની દીકરી રિન્કુએ લગ્નપ્રસંગે માંડવે જતાં પહેલાં ગૌવંશને ચારા અર્થે દાન આપી એક ઉમદા પહેલ કરી છે.

મધ્યમવર્ગીય પરિવારમાં સંસ્કારિત થયેલી રિન્કુને લગ્નપ્રસંગે ખોટા ખર્ચા કરવા કરતાં અબોલા જીવોની આંતરડી ઠારવાનો ઉમદા વિચાર આવ્યો અને તે વિચાર પરિવાર સમક્ષ રજૂ કરતા સૌએ વિચારને અનુમોદિત કરી ભુજની નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રને રૂા. 11,000નો ચેક અર્પણ કર્યો હતો.

આ વેળાએ નીરવ શાહ, ભવ્ય મહેતા, હિરેન દોશી, વિજય મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો