તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ દીકરી દિવસ નિમિત્તે બારોઇ ગ્રામ પંચાયત સંચાલિત અબ્દુલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વ દીકરી દિવસ નિમિત્તે બારોઇ ગ્રામ પંચાયત સંચાલિત અબ્દુલ ભજીર ઉદ્યાન ખાતે ‘અેક શામ બેટિઅોં કે નામ..’ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ સર્જનાત્મક કાર્યક્રમો યોજાયા હતા.ડો. કેશુભાઇ મોરસાણિયાઅે દેશભક્તિ ગીતોનું સમૂહગાન કરાવ્યા બાદ વિવિધ રમતો બાળકીઅોને રમાડી હતી. મનોરંજક વન મિનિટ ગેમમાં પૂનમ ગઢવી, અફસા ખલીફા, સના ચૌહાણ, મહિમા રબારી અને પૂનમ ગાલાઅે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. પૂનમ ગઢવીની ટીમે બેટી વધાવોના વિષય પર નાટક રજૂ કરી ઉપસ્થિત સૌકોઇની દાદ મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...