તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Artistic Whole Tragedy Beast Run By Bhuj Jain Service Board In Bhuj 061530

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં સુપાર્શ્વ જૈન સેવા મંડળ સંચાલિત કલાપૂર્ણસૂરિ કરૂણાધામ પશુ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભુજમાં સુપાર્શ્વ જૈન સેવા મંડળ સંચાલિત કલાપૂર્ણસૂરિ કરૂણાધામ પશુ હોસ્પિટલ દ્વારા મકરસંક્રાંતિના દિવસે પતંગ દોરાથી ઘાયલ પક્ષીઅોને પ્રાથમિક સારવાર અાપવા કેમ્પનું અાયોજન કરાયું હતું. અે સાથે ઈમરજન્સી સારવાર કેન્દ્રની પણ જાહેરાત કરવામાં અાવી હતી.

મંડળના સંચાલક કાૈશલ મહેતાઅે જણાવ્યું હતું કે, રવિવારે સાંજે 4 વાગે તાલીમનું અાયોજન કરાયું હતું, જેમાં પશુ હોસ્પિટલના ડોકટરોઅે સમજ અાપી હતી. અે ઉપરાંત ભુજમાં ઈન્દ્રાબાઈ પાર્ક સામે ઈમરજન્સી સારવાર કેન્દ્ર પણ ચાલુ રહેશે જેની જાણ કરવામાં અાવી હતી. અે ઉપરાંત જયનગરમાં વિનય સીલુ, મહાવીરનગરમાં પૃથ્વીરાજસિંહ જાડેજા, રાવલવાડી વિસ્તારમાં અાશાપુરા મિત્ર મંડળના રોહિત મોતા, માધાપરમાં જિતેન્દ્ર હિરાણી, હનીફ સમા, કુકમામાં સચિન પટેલ, રિતેશ પોકાર, સુખપરમાં હેતન ગાંધી, મયલ ગાંધી, દેવપર યક્ષમાં મલય શાહ, અરવિંદ દરજી, વિથોણમાં શાંતિલાલ નાયાણી, નખત્રાણામાં નિક્ષિત શાહ, મુન્દ્રામાં અખેરાજસિંહ કાનજી જાડેજા, માંડવીમાં વૈભવ સંઘવી, અંજારમાં મુની સુવ્રત સેવા મંડળના જીતુ દોશી, પારસ સંઘવી, પિયુષ પુજારા, અાદિપુરમાં કામધેનુ ગાૈ સેવા ટ્રસ્ટ સેવા અાપશે. જે માટે વિશેષ માહિતી 94262 15213 અને 98254 90229 મોબાઈલ નંબર ઉપર મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો