તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં પક્ષી સેવા બાદ નિ: શુલ્ક ઇયર ફોન અપાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |કચ્છમાં ઉતરાયણ નિમિતે પક્ષીઅોને બચાવવા કરૂણા અભિયાન હાથ ધરાયું છે. ત્યારે ભુજમાં અેક અનોખી મુહિમની જાહેરાત કરાઇ છે. પક્ષીને બચાવનારાઅોને ફ્રીમાં ઇયર ફોનનું વિતરણ કરવામાં અાવશે. અા મુહિમમાં ભુજની મા ભારતી ચેરિટેબલ ટ્રસ્ટ , સેવા લેટ્સ હેલ્પ અને અાશા ચેરિટેબલ ટ્રસ્ટ સેવા અાપી રહી છે. જેને જિલ્લા સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામીનો સહયોગ મળી રહ્યો છે. નિશુલ્ક ઇયરફોનનું વિતરણ તા.16/1 સુધી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો