તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસેથી ચોરાયેલી બાઇકનો આરોપી પકડાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના જ્યુબેલી સર્કલ પર બેન્કના પાર્કિંગમાંથી મોટર સાયકલની ચોરી થઇ જતાં ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં પોલીસે આરોપીને બાઇક સાથે પકડ્યો છે. 7મી જાન્યુઅારીની બપોરના બે વાગ્યાથી 8મી જાન્યુઅારીના સવારના નવ વાગ્યા દરમિયાન બેંક પાસે પાર્ક કરાયેલી મોટર સાયકલ નંબર જી.જે.12 અેઅેસ 7293 કિંમત 15 હજાર વાળુ કોઇ ચોરી ગયાની ફરીયાદ શનિવારે સંસ્કારનગરમાં રહેતા નીતીન કિશોરભાઇ પટેલે ફરીયાદ નોંધાવી હતી. એ-ડિવિઝન પોલીસે ટાઉનહોલ પાસેથી આ બાઇક લઇ જતા કિશર ઉર્ફે કરશન રાજગોરને પકડી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો