તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બારોઇના રહેણાક મકાનમાંથી 5600ના શરાબ સાથે અેક ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રા તાલુકાના બારોઇ ગામે રહેણાક મકાનમાંથી સ્થાનિક પોલીસે 5600ની કિમતના ભારતિય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે વિજયસિંહ મહીપતસિંહ રાઠોડ નામના શખસને ઝડપી પાડયો હતો.

રવિવારે સાંજના સાડા પાંચ વાગ્યે બાતમીના અાધારે દરોડાની કાર્યવાહી કરવામાં અાવી હતી. પકડાયેલા શખસના કબજામાંથી પોલીસને અલગ અલગ બ્રાન્ડની 16 બોટલ મળી અાવી હતી. 5600ની કિમતના શરાબ અને અેકટીવા મળી 35,600ના મુદામાલ કબજે લઇ અારોપી સામે પ્રોહીબીશન અેકટ તળે ગુનો દાખલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...