તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોહા સુમરીમાં મહિલાનો ગળે ફાંસો ખાઇ અાપઘાત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા તાલુકાના રોહા સુમરી ગામે રહેતી 37 વર્ષીય પ્રેમિલાબેન દેવજીભાઇ મહેશ્વરી નામની મહિલાઅે શનિવારે મોડી સાંજે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ અાપઘાત કરી લેતા તેના પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રોહા સુમરી ગામે રહેતી મહિલાઅે અાત્મહત્યા કરી લેતાં તેના પરિવારજનોઅે તાત્કાલિક નખત્રાણા ખાતે સરકારી હોસ્પિટલમાં લઇ અાવતાં જ્યાં હાજર પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો