તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જયનગરના ત્રણ રસ્તા પાસે યુવાનને ઝેરી સાપ કરડયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના રીજેન્ટા હોટેલ ત્રણ રસ્તા પાસે મુળ અમદાવાદના યુવાનને જમણા પગમાં સાપ કરડતા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, મુળ નવરંગપુરા અમદાવાદના અને હાલે ભુજમાં રહેતા કીરણ રમણીકલાલ (યાદવ) પોતના મિત્ર સાથે હોટેલમાં અાવ્યા હતા અને રાત્રે અંધારામાં અચાનક સાપ કરડજતા સારવાર માટે ભુજની જી.કે. જનરલમાં ખસેડાયો હતો.

ઉલ્લેખનીય છે કે, રવિવારે એરફોર્સની અંદર પાણી ભરવા સમયે એક યુવાનને ઝેરી સાપ કરડયો હતો. બે દિવસમાં બીજો બનાવ બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો