તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની કારોબારીમાં કચ્છીને સ્થાન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના સભ્યોમાંથી સાત સભ્યો પૈકી કચ્છમાંથી જીવદયા ક્ષેત્રે કાર્યરત સુપાર્શ્વ જૈન સેવા મંડળના પ્રમુખ કાૈશલ મહેતાનો સમાવેશ કરાયો હતો. બોર્ડ બેઠકમાં પશુપાલન નિયામક, સચિવનું સન્માન કરાયા બાદ સભ્યોને અાવકારી, અેજન્ડા અનુસાર બેઠકની કાર્યવાહી કરાઇ હતી. બોર્ડની રચના, કામગીરી, જિલ્લાવાર પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટીની રચના, બોર્ડની લીગલ સમિતિની રચના તેમજ સભ્યોના વિવિધ સૂચનો પર ચર્ચા-વિચારણા કરાઇ હતી. બેઠકમાં ભુજના ધારાસભ્ય ડો. નિમાબેન અાચાર્ય પણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...