તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોંબિવલીમાં રહેતી 12મા ધોરણમા અભ્યાસ કરતી કચ્છી યુવતીએ સીલીગુડીમાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડોંબિવલીમાં રહેતી 12મા ધોરણમા અભ્યાસ કરતી કચ્છી યુવતીએ સીલીગુડીમાં યોજાયેલી ફર્સ્ટ ઓપન સાઉથ એશિયન શિડોકન સેમિનારમા ફર્સ્ટ સોડાન બ્લેક બેલ્ટ મેળવીને કચ્છી વિશા ઓસવાળ સમાજનું ગૌરવ વધાર્યું છે. અબડાસા તાલુકાના દેઠિયા ગામના વતની અને ડોંબિવલી ઈસ્ટમાં રહેતા પંકજ પાસડની દીકરી પ્રિયા પાસડે કહ્યું હતું કે, દાર્જીલિંગમાં આ સેમિનાર યોજાયો હતો. તેમાં વિવિધ રાજ્યોના સ્પર્ધકો આવ્યા હતા. કરાટેમા શિડોકન સૌથી મુશ્કેલ માનવામાં આવે છે, જેમાં સંપૂર્ણ સંપર્ક કરાટે, મિશ્ર માર્શલ આર્ટસ, ગ્રેપલિંગ, કિક બોક્સિંગનો સમાવેશ થાય છે. કરાટેમાં પ્રથમ 1 અને બાદમાં એક પછી એક પરીક્ષા પાસ કરીને 10મી શ્રેણીમાં બ્લેક બેલ્ટની પદવી મળે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો