તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નખત્રાણામાં માદા સમડીનું ઠંડીથી મૃત્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણા : કચ્છમાં ઠંડીઅે જોર પકડ્યું છે. માનવીની સાથે પશુ-પક્ષી પણ થરથર કાપી રહ્યાં છે. તેવામાં નખત્રાણામાં માદા સમડીનું ટાઢથી મૃત્યું થતાં જીવ દયા પ્રેમીઅો અાઘાત લાગ્યો હતો. નખત્રાણાના શિવ નગરમાં મૃત માદા સમડી જોવા મળી હતી. બ્લેક ઈયર કાઈટ મહદઅંશે આ સમડી પક્ષી ગુજરાત બાજુ વધુ જોવા મળે છે. છેલા થોડા દિવસોથી કચ્છમાં દેખાઇ હતી. તેવામાં તે મૃત હાલતમાં મળી અાવી હતી. ઠંડીથી તેનું મોત થયું હોવાનું બહાર અાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો