તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News A Donation Of 220 Lakhs With The Gauge Of The Municipal Corporation Of Bhuj 025536

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજના નગરસેવકોનું ગૌસેવાર્થે 2.20 લાખનું દાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આ વર્ષે કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઇ છે ત્યારે વોર્ડ નં. 6ના નગરસેવક જલધિ વ્યાસ દ્વારા ગૌ માતાઓને નિરણ માટે ગૌધન સંરક્ષણ અભિયાન અંતર્ગત સમસ્ત વોર્ડમાંથી ફાળો એકત્ર કરીને ભુજ નવી જથ્થાબંધ બજાર ગૌસેવા સમિતિને રૂા. 2,20,000નું અનુદાન આપ્યું છે. આ દાન થકી ગૌસેવા સમિતિ દ્વારા તા. 25/2, સોમવારના અતિ જરૂરીયાત મુજબની કચ્છની નાની-મોટી પાંજરાપોળો ખાતે 11 ટેમ્પાઓમાં લીલાચારાનું ગૌવંશોને નિરણ કરાવવામાં આવશે. આ કાર્ય માટે મંગલમ ચાર રસ્તા પાસેથી સવારે 9:30 વાગ્યે ભુજ નવી જથ્થાબંધ બજાર ગૌસેવા સમિતિના ગૌભક્તોની ટીમો પ્રસ્થાન કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો