તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રેઇન લેખન-વાંચન સ્પર્ધાનું કરાયું અાયોજન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |નેત્રહીનો માટે જ્ઞાનના દરવાજા ખોલી અાપનાર લુઇ બ્રેઇનની જન્મ જયંતી નિમિતે કચ્છ અંધ કલ્યાણ સમિતિ ભુજ દ્વારા તાજેતરમાં બ્રેઇન લેખન વાંચન સ્પર્ધા યોજવામાં અાવી હતી. જેમાં સરકારી અંધશાળા, નવચેતન અંધજન મંડળ, અર્ચના વિદ્યાલય તેમજ કચ્છ વિકાસ ટ્રસ્ટના નેત્રહીન વિદ્યાર્થીઅોઅે ઉત્સાભેર ભાગ લીધો હતો. નિર્ણાયક તરીકે મનોજભાઇ, સંજ્ઞાબ, ઇન્દુબેન તેમજ અબ્દુલ શકુર રહ્યાં હતાં. સ્પર્ધામાં વિજેતાઅોને સંસ્થાના કસુમબેન શાહ, જીતુભાઇ શાહ દ્વારા ઇનામો અપાયા હતાં. રસીકલાલ પટેલે બ્રેઇન લીપી વિષય પર વક્તવ્ય અાપ્યું હતું. અા પ્રસંગે સચિનભાઇ, ઉપાધ્યક્ષ કરમશીભાઇ પટેલ, ભીમગર ગુંસાઇ, ધીરૂભાઇ ઠક્કર તેમજ કુસુમબેન શાહ હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો