તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છના રણોત્સવમાં 2 વર્ષમાં 9.54 લાખ પ્રવાસીઓ આવ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

છેલ્લા બે વર્ષમાં રણોત્સવમાં કુલ 9.54 લાખ પ્રવાસીઓ આવ્યા હોવાની માહિતી રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં રજૂ કરી છે.

કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે પુછેલા પ્રશ્નના લેખિત જવાબમાં પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2018માં 5.16 લાખ અને વર્ષ 2019માં 4.38 લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. આ પૈકી બે વર્ષમાં કુલ 12643 વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. રણોત્સવમાંથી રાજ્ય સરકારને બે વર્ષમાં કુલ 5.01 કરોડ રૂપિયાની આવક થઇ હોવાનું પણ સરકારે જણાવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે વર્ષ 2018ની સરખામણીએ વર્ષ 2019માં રણોત્સવમાં ઓછા પ્રવાસીઓ આવ્યા હતા. વિદેશી પ્રવાસીઓ પણ આગલા વર્ષની સરખામણીએ 50 ટકા જેટલા ઓછા આવ્યા હતા.

12643 વિદેશી પ્રવાસીઓ રણોત્સવમાં આવ્યા

2018ની સરખામણીએ 2019માં ઘટાડો થયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો