તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2017ના વર્ષની મારામારીના કેસમાં 6 માસની કેદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના ભીડનાકા પાસે બે વર્ષ પૂર્વે થયેલી મારામારીના કેસમાં ભુજના બીજા અધીક ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટે છ માસની કેદનો ચુકાદો અાપ્યો છે. બનાવની વિગત અેવી છે કે, 5-4-2017ના હર્ષ દિલીપભાઇ જેઠી પોતાના મિત્ર સાથે ભીડનાકા પાસે જતા હતા ત્યારે અેક અલ્તાફ નામના ઇસમે લાકડી લઇ ફટકારી હતી, જેથી અે-ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયા બાદ કેસ ભુજના બીજા અધીક ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ જે. અે. દવેની કોર્ટમાં ચાલતા અારોપી અલ્તાફ અામદ સોરાને છ માસની સાદી કેદની સજા અને અેક હજારનો દંડ ફટકાર્યો હતો. મદદનીશ સરકારી વકીલ ડી. અેમ. પરમારે જરૂરી અાધાર પુરાવા અને દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો