• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News 404 degree and bhuj state39s hottest booth in the evening there was no rain 061011

40.4 ડિગ્રીઅે ભુજ રાજયનું ગરમ મથક: સાંજે માહોલ બંધાયો પણ વરસાદ ન પડયો

Bhuj News - 404 degree and bhuj state39s hottest booth in the evening there was no rain 061011

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:10 AM IST
40.4 ડિગ્રીઅે ભુજ રાજયનું ગરમ મથક: સાંજે માહોલ બંધાયો પણ વરસાદ ન પડયો

અા તરફ 40.4 ડિગ્રી સાથે રવિવારે ભુજ રાજયનું સર્વાધીક ગરમ મથક બન્યું હતું. શનિવાર કરતાં પણ નોધાયેલ વધુ મહતમ તાપમાન સાથે ભુજવાસીઅોઅે જુલાઇમાં વિતેલા દાયકાનો બીજો સર્વાધીક ગરમ દિવસ અનુભવ્યો હતો. જોકે જિલ્લાના અનય મથકો કંડલા પોર્ટ અને અેરપોર્ટમાં પારો 3 ડિગ્રી જેટલો ગગડયો હતો. ભુજમાં બપોર બાદ અાકાશમાં વાદળો ઘેરાવવા સાથે પવન અનેગાજવીજ શરૂ થયા હતા. જોકે વરસાદ વરસ્યા વીનાજ અા માહોલ વિખેરાતાં લોકોને વરસાદની અાશમાં ગરમીમાં શેંકાવું પડયું હતું. અા તરફ હવામાન વિભાગે હજુ 3 દિવસ વરસાદ વરસવાની અાગાહી કરી છે.

X
Bhuj News - 404 degree and bhuj state39s hottest booth in the evening there was no rain 061011
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી