તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News 4 Students From Bhararasar School Pass The Nmms Exam Opting For Scholarship 061116

ભારાસર શાળાની 4 વિધાર્થીનીઓ NMMSની પરીક્ષાના પાસ કરતાં, શિષ્યવૃત્તિ માટે પસંદગી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ | રાજ્ય બોર્ડ દ્વારા NMMSની પરીક્ષા ડિસેમ્બર-19 માં લેવામાં આવી હતી, જેનું પરિણામ તા.18/3 ના આવ્યું હતું. આ પરીક્ષામાં ભારાસર કન્યાશાળાની 11 વિધાર્થિનીઓ પાસ થઇ હતી અને 4 વિધાર્થિનીઓએ મેરીટમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેમાં ડાભી ધ્રુવી, બૂચિયા હેન્સી, મેરિયા હેતલ અને નાયકા સીતાએ મેરીટમાં સ્થાન મેળવ્યું અને સીજુ વૈશાલી, નાયકા દક્ષા, સોઢા ધ્રુવીબા, રાજગોર ઇશિતા, લુહાર ડોલી, સમેજા મંજીના તથા હિંગોરજા નાઝમીન પાસ થઇ હતી. વિધાર્થિનીઓના માર્ગદર્શક તરીકે મનીષભાઈ ઉગરેજીયા રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...