તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં ખારેક વાવેતર માટે 3.21 કરોડની સહાય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં ખારેકના ઉત્પાદનમાં પણ ક્રાંતિ અાવી છે. ઇઝરાયલ પણ અા અંગે કચ્છમાં મદદ કરી રહ્યું છે. તો કચ્છમાં ખારેક વાવેતરમાં ખેડૂતો સરકાર પાસે સહાય પણ લઇ રહ્યાં છે. કચ્છમાં છેલ્લા બે વર્ષમાં કુલ 747 ખેડૂતોઅે ટીસ્યુકલ્ચર ખારેકના વાવેતર માટે અરજી કરી હતી. જેમાંથી 221 અરજીઅો મંજૂર કરવામાં અાવી છે. તે પૈકી સરકારે રૂા. 3.34 કરોડની સહાય ચુકવવામાં અાવી છે. તાજેતરમાં સરકારે અા માહિતી વિધાનસભામાં અાપી હતી. જોકે બાકીની અરજી નામંજૂર શા માટે કરી તે અંગે કોઇ ફોડ પાડવામાં અાવ્યો નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો