તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માતાના મઢ જાગીર દ્વારા 31 લાખનું દાન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના સામે લડવા સરકાર દ્વારા આર્થીક સહયોગ માટે અપીલ કરાઈ છે, ત્યારે કચ્છની કુળદેવી આશાપુરા માતાજીનું સ્થાનક છે એવા માતાના મઢ જાગીર દ્વારા રાજ્ય સરકાર રાહાતનીધીમાં 31 લાખનું અનુદાન આપ્યું છે. મંદિરના જાગીર વડા યોગેન્દ્રસિંહજીએ અપીલ કરતા આ દાન સરકારના આર્થિક ભંડોળમાં આપ્યું હતું. સંસ્થા વતી પ્રવીણસિંહ વાઢેર, ખેંગારજી જાડેજા, ચત્રભુજ કટારીયા, વિનોદભાઈ સોલંકી વગેરે ટ્રસ્ટીઓ જિલ્લા સમાહર્તા પ્રવિણા ડી.કે.ને ચેક આપતી સમયે હાજર રહ્યા હતા. વિનોદભાઈએ તેમના તરફથી અંગત એક લાખ રૂપિયા પણ રાહત નિધિમાં આપ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...