તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજના 3 શખસોએ પુલપાટિયાના યુવકને માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલારા જેલ નજીક શનિવારે સર્જાયેલી મારામારીની અેક ઘટનામાં ભુજના 3 શખસોએ ખાવડા રોડ પર આવેલ પુલપાટિયાના એક યુવકને લાકડી વડે માર મારી ફ્રેકચર સહિતની ઇજા પહોંચાડી હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડયો છે. ભુજ એ ડિવિઝન પોલીસમાં નોંધાયેલી ફરીયાદ મુજબ ગાંધીનગરીમાં રહેતા ઇબ્રાહીમ કાસુ જત, ગની કાસુ જત અને કાસુ જત નામના શખસોએ ચાંદ ફાર્મ પાસે આવેલ પુલ પાટિયામાં રહેતા કાદુ મીસરી સુમરાને તારા ઢોરને તું અમારા ઢોરવાડા પાસે શું કામ બાંધશ , તારા ઢોર અમારા ઢોરવાડામાં આવી ઘાસ ખાઇ જાય છે તેમ કહી આ 3 શખસો લાકડી લઇ કાદુ પર લાકડીથી તુટી પડયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો