તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં પત્નીને ત્રાસ આપી માર મારતા પતિ સહિત 2 સામે ગુનો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના સેજવાળા માતામ નજીક ફતેહમામદના હજીરા પાસે ચારીત્ર બાબતે શંકા રાખી પત્નીને પતિએ માર મારી ઇજાઓ પહોંચાડતા પતિ સહિત બે સામે ગુનો નોંધાયો હતો.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, મીનાજ સૈયદને તેનો પતિ રહીમશા અનવરસા સૈયદ ચારીત્ર પર શંકા રાખી છેલ્લા છ વર્ષથી શારીરીક-માનસીક ત્રાસ આપતો હતો. બે દિવસ પૂર્વે હાથ-પગમાં માર મારી ઇજાઓ પહોંચાડતા પતિ રહીમશા અને શેરબાનુ અનવરશા સૈયદ (રહે.ભુજ) વાળા સામે એ-ડિવિઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો